૧૭૪ - ઈસુ સર્વ શુભનો અખૂટ ભંડાર

૧૭૪ - ઈસુ સર્વ શુભનો અખૂટ ભંડાર
ભજન
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ
ટેક: મારો ઈસુ બહુ છે સારો હાં,
તે તો સર્વ સુખનો અખૂટ ભંડાર જ મારો રે હોજી.
તે તો દુ:ખિયા જનનો દિલાસિ હાં,
તે તો નોધારાનો આધાર, ખરેખર ખાસો રે હોજી. મારો.
તે તો ભૂખ્યા જનનું ભાણું હાં,
તે તો તરસ્યા મનનું પાણી, દરિદ્રીનું નાણું રે હોજી. મારો.
તે તો થાકેલાનો વિસામો હાં,
તે તો અંધ જનોની આંખો, ગરીબનો જામો રે હોજી. મારો.
તે તો છાંયો તડકા સામે હાં,
તે તો તોફાન સામે ઓથો નિરાશ્રિત માટે રે હોજી. મારો.
તે તો વૈદ બીમારનો સારો હાં,
તે તો ભટકેલાનો માર્ગ, પ્રભાતનો તારો રે હોજી. મારો.
તે તો સંકટ સર્વ નિવારે હાં,
તે તો ફલેશીના ફલેશો ટાળે, હ્રદયને ઠારે રે હોજી. મારો.

Phonetic English

૧૭૪ - Isu સર્વ શુભનો અખૂટ ભંડાર
ભજન
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ
ટેક: Maaro Isu bahu che saaro haaમારો ઈસુ બહુ છે સારો હાં,