171: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ== {| |+૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ |- | |હરિગીત |- ...")
 
Line 2: Line 2:
{|
{|
|+૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ
|+૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ
|-
|
|હરિગીત
|-
|કર્તા:
|દાનિયેલ ડાહ્યાભાઈ
|-
|૧
|હે ખ્રિસ્ત ત્રાતા, ત્રાણદાતા, વિશ્વવિધાતા ધણી,
|-
|
|હું અલ્પ પ્રાણી સ્તુતિ તારી શું કરું મુખથી ઘણી;
|-
|
|તું ત્રાણકારી, શોકહારી, શુખકારી છે પતિ,
|-
|
|પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ.
|-
|૨
|છે નાથ તું જ અનાથનો, સહુ સૃષ્ટિ કેરો આશરો,
|-
|
|તું સર્વથી પરિશુદ્ધ છે, પરિપૂર્ણ પ્રીતિનો ઝરો;
|-
|
|જન કોઈ પણ નહિ પામશે તવ પાર પ્રીતિનો રતિ,
|-
|
|પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ.
|-
|૩
|તેં છેક છેલ્લે પ્રાણ તારો અમ કાજ તો અર્પી દીધો,
|-
|
|સ્વીકાર એ સહુ દુ:ખનો અમ પાપીઓ માટે કીધો;
|-
|
|એ શ્રેષ્ટ પ્રેમાભાર તવ ભૂલીશ નહિ મમ દિલથી,
|-
|
|પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી, પ્રીત ન્યારી છે અતિ.
|-
|૪
|શાંત્યાસ્પદ તવ પ્રીત છે, નહિ તૂટશે, રજ ખૂટશે;
|-
|
|તે પ્રીત જે જન પામશેમ, દુ:ખ વામશે, સ્વર્ગે જશે;
|-
|
|ગુલતાનમાં દિન ગાળશે, દુ:ખ ભાળશે નહિ ત્યાં રતિ,
|-
|
|પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ.
|}
== Phonetic English ==
{|
|+171 - Khristni Anupam Pritiખ્રિતની અનુપમ પ્રીતિ
|-
|-
|
|

Revision as of 08:25, 22 August 2013

૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ

૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ
હરિગીત
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ
હે ખ્રિસ્ત ત્રાતા, ત્રાણદાતા, વિશ્વવિધાતા ધણી,
હું અલ્પ પ્રાણી સ્તુતિ તારી શું કરું મુખથી ઘણી;
તું ત્રાણકારી, શોકહારી, શુખકારી છે પતિ,
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ.
છે નાથ તું જ અનાથનો, સહુ સૃષ્ટિ કેરો આશરો,
તું સર્વથી પરિશુદ્ધ છે, પરિપૂર્ણ પ્રીતિનો ઝરો;
જન કોઈ પણ નહિ પામશે તવ પાર પ્રીતિનો રતિ,
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ.
તેં છેક છેલ્લે પ્રાણ તારો અમ કાજ તો અર્પી દીધો,
સ્વીકાર એ સહુ દુ:ખનો અમ પાપીઓ માટે કીધો;
એ શ્રેષ્ટ પ્રેમાભાર તવ ભૂલીશ નહિ મમ દિલથી,
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી, પ્રીત ન્યારી છે અતિ.
શાંત્યાસ્પદ તવ પ્રીત છે, નહિ તૂટશે, રજ ખૂટશે;
તે પ્રીત જે જન પામશેમ, દુ:ખ વામશે, સ્વર્ગે જશે;
ગુલતાનમાં દિન ગાળશે, દુ:ખ ભાળશે નહિ ત્યાં રતિ,
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ.

Phonetic English

171 - Khristni Anupam Pritiખ્રિતની અનુપમ પ્રીતિ