170

Revision as of 10:24, 1 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૭૦ - મુકતાનંદ== {| |- |ટેક: |પ્રભુ ઈસુ મસીહા, જય તુજને, દઈ પ્રાણ દીધું તા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૭૦ - મુકતાનંદ

ટેક: પ્રભુ ઈસુ મસીહા, જય તુજને, દઈ પ્રાણ દીધું તારણ મુજને.
પાપની શિક્ષા શિર પર લીધી, મુજ પર રહેમ નજર તેં કીધી,
બંધન મુકત થયો હું જ્યારે, આનંદ, આનંદ, મન મારે.
પ્રભુ ઈસુ મુજ જીવનદાતા, સમર્થ તારક, ને અઘહરતા,
પુંજ હઠાવ્યો, પાપનો ભારે, આનંદ, મન મારે.
અનંતજીવન છે મુજ કાજે, ગાઉં નિરંતર તુજ ગુણ સાજે,
રહું પ્રભુ નિશદિન તું દ્વારે, આનંદ, આનંદ મન મારે.