17: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "૧૭ – યહોવા પાળક ૧ યહોવા છે મારો, પરમ પ્રભુ જે પાળક મહા ! પડે ના તેથી ક...")
 
No edit summary
Line 1: Line 1:
૧૭ – યહોવા પાળક  
==૧૭ – યહોવા પાળક ==
{|
|+૧૭ – યહોવા પાળક
|-
|
૧ યહોવા છે મારો, પરમ પ્રભુ જે પાળક મહા !

પડે ના તેથી કૈં, અછત મુજને કો દિન, અહ !
પડે ના તેથી કૈં, અછત મુજને કો દિન, અહ !
|-
|

૨ ખવાડે, સુવાડે, અહરનિશ લીલાં બીડ મહીં,
૨ ખવાડે, સુવાડે, અહરનિશ લીલાં બીડ મહીં,
|-
|
|
પીવા દોરી જાયે, નીલ શીતળ ને શાંત જ નહી.
પીવા દોરી જાયે, નીલ શીતળ ને શાંત જ નહી.
|-
|

૩ વળી આત્મા માંહે, અજબ ભરતો તાજગી વિભુ !

ચલાવે સન્માર્ગે, નિજ પરમ નામે મુજ પ્રભુ.

૪ કદી મૃત્યુખીણે, વિકટ, વસમી વાટ વિચરું,

તહીં તું સાથે છે, મન મહીં ધરી ધૈર્ય, ન ડરું.

૫ નિહાળે શત્રુઓ, મુજ પ્રતિ સહુ તીવ્ર નજરે,

છતાં મારે માટે, પ્રભુ પીરસતો ભોજન ખરે !
છતાં મારે માટે, પ્રભુ પીરસતો ભોજન ખરે !
|-
|

૬ પ્રભુ ! તેં ચોળ્યું છે, પ્રીતથી મુજને અત્તર શિરે !

અતિ હર્ષે આજે, મુજ હ્રદય પ્યાલો જ ઊભરે !

૭ નકી આવે સાથે, જીવનભાર ક્ર્ર્પા, સુજનતા,

પ્રભુના નિવાસે,  રહું સુખી સહુ કાળ વસતા.
પ્રભુના નિવાસે,  રહું સુખી સહુ કાળ વસતા.
|}

Revision as of 01:00, 17 July 2013