168

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ

૧૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ
ટેક: મીઠી મીઠી તે પ્રીત, મેં ચાખી છે;
મારા પ્રભુ ઈસુની પ્રીત, પ્રીત મેં ચાખી છે.
ગળી ગળી તે તો સાકર જેવી, મને કર્યો છે આનંદીત. પ્રીત.
તેની પ્રીતિ તો છે અમૃત જેવી, મારું ઠારે કલેજું નિત. પ્રીત.
મારી રુચિને તે બહુ ભાવે છે, તેણે ચોર્યું છે મારું ચિત્ત. પ્રીત.
મારા હૈયામાં તેનો વાસો છે, એ તો પામી છે હું પર જીત. પ્રીત.
મને સુખી ઘણો તે રાખે છે, એવું સુખ ના આપે વિત્ત. પ્રીત.
એની પ્રીતિ મધુરી છે ભારી, હું તો પ્રીતિનાં ગાઉં ગીત. પ્રીત.

Phonetic English

168 - Khristni Pritino Anubhav
Tek: Mithi mithi te preet, mein chaakhi che;
Maaraa prabhu Isuni preet, preet mein chaakhi che.
1 Gadi gadi te to saakar jevi, Mane karyo che anandit. Preet.
2 Teni priti to che amrut jevi, Maaru thaare kaleju nit. Preet.
3 Maari ruchine te bahu bhaave che, Tene choryu che maaru chitt. Preet.
4 Maaraa haiyaamaa teno vaaso che, Ae to paami che hu par jeet. Preet.
5 Mane sukh ghano te raakhe che, Aevu sukh naa aape vitt. Preet.
6 Aene priti madhuri che bhaari, Hu to pritinaa gaau geet. Preet.

Image

Media - Traditional Tune - Sung By C.Vanveer


Media - Composition By : Late Mr. Manu Bhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhimpalasi