165

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૬૫ - રે પ્રીતિ વખાણજો

૧૬૫ - રે પ્રીતિ વખાણજો
હર્ષધ્વજા
કર્તા: જ.વ.સ.ટેલર
ટેક: રે પ્રીતિ વખાણજો, પ્રીતિ વખાણજો, પ્રીતિ વખાણજો, પ્રીતિ ઘણી.
છે શુદ્ધનો, મુક્તનો હર્ષ ખરો,
તે રક્તના તીર્થમાં રોજ તરો;
સહુ મેલને મૂકતાં માર તજો,
ને મુકિતના હર્ષમાં ખ્રિસ્ત ભજો.
ઈસુ થકી ત્રણ છે પૂર્ણ સદા,
ન ત્યાગશે દીનને ખ્રિસ્ત કદા;
તો હર્ષતાં ખ્રિસ્તમાં આશ ધરો,
ને દોષનો ધાક તે દૂર કરો.
રે પાપના ઘા થયા સર્વ સ્થળે,
પણ ખ્રિસ્તથી સર્વની રૂઝ વળે;
સહુ શોક સાટે ખરી શાંતિ મળે,
ને હર્ષને કારણે આંસુ ટળે.
રે ખ્રિસ્તના થંભથી ત્રાણ થયું,
ત્રાતા તણા મોતથી મોત ગયું;
તો મોત આવે મને બીક નથી,
તે દ્વારથી આવશે મુક્તિ ગતિ.

Phonetic English

165 - Te Priti Vakhaanajo
Harshdhvajaa
Kartaa: J.V.S.Taylor
Tek: Re priti vakhaanajo, priti vakhaanajo, priti vakhaanajo, priti ghani.
1 Che shuddhano, muktano harsh kharo,
Te raktnaa tirthamaa roj taro;
Sahu melane mukataa maar tajo,
Ne mukitna harshmaa Khrist bhajo.
2 Isu thaki traan che poorn sadaa,
Na tyaagashe dinane Khrist kadaa;
તો harshtaa Khristmaa aash dharo,
Ne dishano dhaak te dur karo.
3 Re paapanaa ghaa thayaa sarv sthale,
Pan Khristthi sarvni rujh vale;
Sahu shok saate khari shaanti male,
Ne harshne kaarane aasu tade.
4 Re Khristnaa thambhthi traan thayu,
Traataa tanaa motthi mot gayu;
To mot aave mane bik nathi,
Te dvaarthi aavashe mukti gati.

Image

Media , Traditional Tune - Harsh Dwaja