163: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ == {| |+૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ |- | |વિમો...")
 
Line 1: Line 1:
==૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ ==
==૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ ==
{|
|+૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ
|-
|
|વિમોહ છંદ
|-
|કર્તા:
|જે. વી. એસ. ટેલર
|-
|૧
|ખ્રિસ્ત સાથે મળો, સત્ય રાખી વળો, ખ્રિસ્ત સંભાળશે, ભક્તને પાળશે;
|-
|
|તે જ પોતે મરી, માર માથે ધરી, લોક ત્રાતા થયો, શ્રેષ્ઠ ધામે ગયો.
|-
|૨
|ખ્રિસ્ત રાજ ખરો, રાજધારા ધરો, શુદ્ધ ઝાલી ધ્વજા, સર્વ હર્ખો પ્રજા;
|-
|
|ખ્રિસ્ત થાઈ ધણી શક્તિ આપે ઘણી, દાસને પાળશે, શત્રુને ખાળશે.
|-
|૩
|ખ્રિસ્ત કિલ્લો ખરો, ભક્ત, તો મા ડરો, શત્રુ આવી રખે, માંહ્ય પેસી શકે;
|-
|
|શત્રુ ઘેરા કરે, ઉચ્ચ મોરચા ધરે, બૂમ પાડે ઘણી, દેન શત્રુ તણી.
|-
|૪
|યુક્તિથી જો લડે પાછા પડે, ભક્ત નિર્ભે રહે, જીત પૂરી લહે;
|-
|
|શત્રુ શેતાનથી, ક્રૂરના બાણથી, ખ્રિસ્ત તો ઢાલ છે, શૂર ભૂપાલ છે.
|-
|૫
|ખ્રિસ્તથી બુદ્ધિ છે, ખ્રિસ્તથી શુદ્ધિ છે, બોધ પામી નમો, શુદ્ધ થાઓ તમો;
|-
|
|ખ્રિસ્તશિક્ષા ખમી, ખ્રિસ્ત પાયે નમી, શુદ્ધ કામો કરો, સ્વર્ગ આશા ધરો.
|}
== Phonetic English ==
{|
{|
|+૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ  
|+૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ  

Revision as of 18:57, 19 August 2013

૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ

૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ
વિમોહ છંદ
કર્તા: જે. વી. એસ. ટેલર
ખ્રિસ્ત સાથે મળો, સત્ય રાખી વળો, ખ્રિસ્ત સંભાળશે, ભક્તને પાળશે;
તે જ પોતે મરી, માર માથે ધરી, લોક ત્રાતા થયો, શ્રેષ્ઠ ધામે ગયો.
ખ્રિસ્ત રાજ ખરો, રાજધારા ધરો, શુદ્ધ ઝાલી ધ્વજા, સર્વ હર્ખો પ્રજા;
ખ્રિસ્ત થાઈ ધણી શક્તિ આપે ઘણી, દાસને પાળશે, શત્રુને ખાળશે.
ખ્રિસ્ત કિલ્લો ખરો, ભક્ત, તો મા ડરો, શત્રુ આવી રખે, માંહ્ય પેસી શકે;
શત્રુ ઘેરા કરે, ઉચ્ચ મોરચા ધરે, બૂમ પાડે ઘણી, દેન શત્રુ તણી.
યુક્તિથી જો લડે પાછા પડે, ભક્ત નિર્ભે રહે, જીત પૂરી લહે;
શત્રુ શેતાનથી, ક્રૂરના બાણથી, ખ્રિસ્ત તો ઢાલ છે, શૂર ભૂપાલ છે.
ખ્રિસ્તથી બુદ્ધિ છે, ખ્રિસ્તથી શુદ્ધિ છે, બોધ પામી નમો, શુદ્ધ થાઓ તમો;
ખ્રિસ્તશિક્ષા ખમી, ખ્રિસ્ત પાયે નમી, શુદ્ધ કામો કરો, સ્વર્ગ આશા ધરો.

Phonetic English