16

Revision as of 13:05, 15 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "૧૬ - યહોવ મારો પાળક (હિંદી પરથી) અનુ : જયાનંદ આઈ. ચોહાન ટેક: ઈસુ મારો ઘ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૬ - યહોવ મારો પાળક (હિંદી પરથી) અનુ : જયાનંદ આઈ. ચોહાન

ટેક: ઈસુ મારો ઘેટાંપાળ હું તેના ગુણ ગાઉં છું. નાનું તેનું બચ્ચું તેની પાછળ જાઉ છું.

૧ લીલાં લીલાં બીડોમાં મને ચરાવે છે...(૨) વળી નિર્મળ ઝરામાં મને પિવાડે છે...(૨) તે આગળ આગળ ચાલે છે, ને રક્ષા કરતો જાય છે,

૨ મૃત્યુ કેરી ખીણ મધ્યે મને સંભાળે છે, જંગલ કેરાં જોખમથી મને બચાવે છે; તે મલમપટ્ટી કરે છે, ને દિલાસો પણ તે દે છે, તેની પ્રેમભરી સેવામાં હું આનંદ પામું છું.

૩ વેરી કેરી હાજરીમાં ભાણું તે પીરસે છે, કટોરો આનંદથી ઊભરાઈ જાય છે તે શુદ્ધ પવિત્ર બનાવે છે, આત્માનું દાન વળી દે છે, નિત નિત તેની સહાય થકી જય પામે જાઉં છું.