16: Difference between revisions

139 bytes added ,  16 July 2013
no edit summary
(Created page with "૧૬ - યહોવ મારો પાળક (હિંદી પરથી) અનુ : જયાનંદ આઈ. ચોહાન ટેક: ઈસુ મારો ઘ...")
 
No edit summary
Line 1: Line 1:
૧૬ - યહોવ મારો પાળક
==૧૬ - યહોવ મારો પાળક==
(હિંદી પરથી)
{|
અનુ : જયાનંદ આઈ. ચોહાન
|+૧૬ - યહોવ મારો પાળક
 
|-
ટેક: ઈસુ મારો ઘેટાંપાળ હું તેના ગુણ ગાઉં છું.
|(હિંદી પરથી)
નાનું તેનું બચ્ચું તેની પાછળ જાઉ છું.
|-
 
|અનુ :  
લીલાં લીલાં બીડોમાં મને ચરાવે છે...(૨)
|જયાનંદ આઈ. ચોહાન
વળી નિર્મળ ઝરામાં મને પિવાડે છે...(૨)
|-
તે આગળ આગળ ચાલે છે, ને રક્ષા કરતો જાય છે,
|ટેક:
 
|ઈસુ મારો ઘેટાંપાળ હું તેના ગુણ ગાઉં છું.
મૃત્યુ કેરી ખીણ મધ્યે મને સંભાળે છે,
|-
જંગલ  કેરાં જોખમથી મને બચાવે છે;
|
તે મલમપટ્ટી કરે છે, ને દિલાસો પણ તે દે છે,
|નાનું તેનું બચ્ચું તેની પાછળ જાઉ છું.
તેની પ્રેમભરી સેવામાં હું આનંદ પામું છું.
|-
 
|
૩ વેરી કેરી હાજરીમાં ભાણું તે પીરસે છે,
|લીલાં લીલાં બીડોમાં મને ચરાવે છે...(૨)
કટોરો આનંદથી ઊભરાઈ જાય છે
|-
તે શુદ્ધ પવિત્ર બનાવે છે, આત્માનું દાન વળી દે છે,
|
નિત નિત તેની સહાય થકી જય પામે જાઉં છું.
|વળી નિર્મળ ઝરામાં મને પિવાડે છે...(૨)
|-
|
|તે આગળ આગળ ચાલે છે, ને રક્ષા કરતો જાય છે,
|-
|
|મૃત્યુ કેરી ખીણ મધ્યે મને સંભાળે છે,
|-
|
|જંગલ  કેરાં જોખમથી મને બચાવે છે;
|-
|
|તે મલમપટ્ટી કરે છે, ને દિલાસો પણ તે દે છે,
|-
|
|તેની પ્રેમભરી સેવામાં હું આનંદ પામું છું.
|-
|
|વેરી કેરી હાજરીમાં ભાણું તે પીરસે છે,
|-
|
|કટોરો આનંદથી ઊભરાઈ જાય છે
|-
|
|તે શુદ્ધ પવિત્ર બનાવે છે, આત્માનું દાન વળી દે છે,
|-
|
|નિત નિત તેની સહાય થકી જય પામે જાઉં છું.
|}
Anonymous user