155: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 35: Line 35:
|+
|+
|-
|-
|ટેક:
|Tek:
|છબી ખૂબ સારી બહુ પ્યારી તારી, ઓ પ્રભુ ઈસુ, લાગે રે.
|Chabi khub saari bahu pyaari taari, o prabhu Isu, laage re.
|-
|-
|
|1
|પ્રેમ, દયા, શુભ કરુણા, મમતા, દીપે છે સર્વાંગે રે. છબી.
|Prem, dayaa, shubh karunaa, mamataa, deepe che sarvaage re. Chabi.
|-
|-
|
|2
|રાંકપણું, બહુ દીનતા નીરખી મુજ મન મોટપ ત્યાગે રે. છબી.
|Raankapanu, bahu dinataa nirakhi muj man motap tyaage re. Chabi.
|-
|-
|
|3
|મિત્રોમાં તું શ્રેષ્ઠ સખા થઈ બહુવિધ સંકટ ભાગે રે. છબી.
|Mitromaa tu shreshta sakhaa thai bahuvidh sankat bhaage re. Chabi.
|-
|-
|
|4
|પ્રેમી કરે દઈ નાથ ઉગારે, જવ તુફાનો જાગે રે. છબી.
|Premi kare dai naath ugaare, jav tufaano jaage re. Chabi.
|-
|-
|
|5
|આત્મિક યુદ્ધે ઢાલ ખરી તું, શત્રુબાણ ન વાગે રે. છબી.
|Aatmik yuddhe dhaal khari tu, shatrubaan na vaage re. Chabi.
|-
|-
|
|6
|મહા મનોહર મિષ્ટ તું લાગે, તુજ સંગત મન લાગે રે. છબી.
|Mahaa manohar misht tu laage, tuj sangat man laage re. Chabi.
|-
|-
|
|7
|શરણ ગ્રહીને નાથ દયાનિધ, ગાઉં નિરંતર રાગે રે. છબી.
|Sharan grahine naath dayaanidh, gaau nirantar raage re. Chabi.
|-
|-
|
|8
|દાસ આપનો બહુ અભિલાષી, દર્શન નિત નિત માગે રે. છબી.
|Daas aapno bahu abhilaashi, darshan nit nit maage re. Chabi.
|}
|}

Revision as of 02:39, 19 August 2013

૧૫૫ - ખ્રિસ્તનું ચિત્ર

ટેક: છબી ખૂબ સારી બહુ પ્યારી તારી, ઓ પ્રભુ ઈસુ, લાગે રે.
પ્રેમ, દયા, શુભ કરુણા, મમતા, દીપે છે સર્વાંગે રે. છબી.
રાંકપણું, બહુ દીનતા નીરખી મુજ મન મોટપ ત્યાગે રે. છબી.
મિત્રોમાં તું શ્રેષ્ઠ સખા થઈ બહુવિધ સંકટ ભાગે રે. છબી.
પ્રેમી કરે દઈ નાથ ઉગારે, જવ તુફાનો જાગે રે. છબી.
આત્મિક યુદ્ધે ઢાલ ખરી તું, શત્રુબાણ ન વાગે રે. છબી.
મહા મનોહર મિષ્ટ તું લાગે, તુજ સંગત મન લાગે રે. છબી.
શરણ ગ્રહીને નાથ દયાનિધ, ગાઉં નિરંતર રાગે રે. છબી.
દાસ આપનો બહુ અભિલાષી, દર્શન નિત નિત માગે રે. છબી.

Phonetic English

Tek: Chabi khub saari bahu pyaari taari, o prabhu Isu, laage re.
1 Prem, dayaa, shubh karunaa, mamataa, deepe che sarvaage re. Chabi.
2 Raankapanu, bahu dinataa nirakhi muj man motap tyaage re. Chabi.
3 Mitromaa tu shreshta sakhaa thai bahuvidh sankat bhaage re. Chabi.
4 Premi kare dai naath ugaare, jav tufaano jaage re. Chabi.
5 Aatmik yuddhe dhaal khari tu, shatrubaan na vaage re. Chabi.
6 Mahaa manohar misht tu laage, tuj sangat man laage re. Chabi.
7 Sharan grahine naath dayaanidh, gaau nirantar raage re. Chabi.
8 Daas aapno bahu abhilaashi, darshan nit nit maage re. Chabi.