154

From Bhajan Sangrah
Revision as of 00:20, 1 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૫૪ - જય ખ્રિસ્ત, જય ખ્રિસ્ત== {| |+૧૫૪ - જય ખ્રિસ્ત, જય ખ્રિસ્ત |- |ટેક: |જય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૫૪ - જય ખ્રિસ્ત, જય ખ્રિસ્ત

૧૫૪ - જય ખ્રિસ્ત, જય ખ્રિસ્ત
ટેક: જય ખ્રિસ્ત, જય ખ્રિસ્ત, જય પ્રભુ ખ્રિસ્ત,
આશીર્વાદ દયાળ, અમ ઉપર થાઓ.
જય જયકાર તારો આ લોકે ગરજાવો,
એ વિણ અમારો હેતુ અન્ય નહિ થાઓ.
અવિનાશી સૌખ્યનો પ્યાલો મધુર પીવો,
પ્રેમ ભરી તે તૃષિતો અન્યોને પાવો.
પરમ પવિત્ર દેવ, વર એવું આપો,
અહીંયાં અને સદા યોગ તુજ થાઓ.