153

Revision as of 01:26, 31 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૫૩ - ત્રાતાનું સ્તોત્ર== {| |+૧૫૩ - ત્રાતાનું સ્તોત્ર |- |ટેક: |જગતારકના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૫૩ - ત્રાતાનું સ્તોત્ર

૧૫૩ - ત્રાતાનું સ્તોત્ર
ટેક: જગતારકના ગુણ ગાઓ, અકથ તેના માનતાં.
સ્ત્રી ઉદરે જે દેહ કરાયો, સદ્ભુત ઉત્પત્તિ જેની,
જાણ પડે નહિ એકે મર્મે અણકળ વાર્તા તેની. અકથ.
જીવજનો ને વૃખની જાતિ, ચેતન જડનો કર્તા,
લેખક, ભાષક, સહુ જુગ કાઢે, વર્ણન તેનું કરતાં. અકથ.
સહુનો કર્તા, કારણ ત છે, સર્વ પરાક્રમ પૂરો;
શોધક, બોધક, જે જગમાં છે, સહુનો યત્ન સધૂરો. સકથ.
જગત્રાતા, તમ દીન દયાળુ, માનવદોય મટાડો;
માફ કરો અપરાધ અમારા, સતનું જ્ઞાન પમાડો. અકથ.
પુણ્ય દિવાકર ખ્રિસ્ત પ્રકાશે, લલિત ઊગે જ્યમ ચંદા;
દોષિત મનમાં સુખ ઉપજાવે, હર્ષ તુજ બંદા. અકથ.