૧૫૩ - ત્રાતાનું સ્તોત્ર

૧૫૩ - ત્રાતાનું સ્તોત્ર
ટેક: જગતારકના ગુણ ગાઓ, અકથ ગુણ તેના માનતાં.
સ્ત્રી ઉદરે જે દેહ કરાયો, સદ્ભુત ઉત્પત્તિ જેની,
જાણ પડે નહિ એકે મર્મે અણકળ વાર્તા તેની. અકથ.
જીવજનો ને વૃખની જાતિ, ચેતન જડનો કર્તા,
લેખક, ભાષક, સહુ જુગ કાઢે, વર્ણન તેનું કરતાં. અકથ.
સહુનો કર્તા, કારણ ત છે, સર્વ પરાક્રમ પૂરો;
શોધક, બોધક, જે જગમાં છે, સહુનો યત્ન અધૂરો. સકથ.
જગત્રાતા, તમ દીન દયાળુ, માનવદોય મટાડો;
માફ કરો અપરાધ અમારા, સતનું જ્ઞાન પમાડો. અકથ.
પુણ્ય દિવાકર ખ્રિસ્ત પ્રકાશે, લલિત ઊગે જ્યમ ચંદા;
દોષિત મનમાં સુખ ઉપજાવે, હર્ષ કરે તુજ બંદા. અકથ.

Phonetic English

153 - Traataanu Stotra
Tek: Jagataarakanaa goon gaao, akath goon tenaa maanataa.
1 Stri udare je deh karaayo, adbhut utpatti jeni,
Jaan pade nahi eke marme anakal vaartaa teni. Akath.
2 Jeevajano ne vrukhani jaati, chetan jadano kartaa,
Lekhak, bhaashak, sahu jug kaadhe, varnan tenu kartaa. Akath.
3 Sahuno kartaa, kaaran te che, sarv paraakram puro;
Shodhak, bodhak, je jagamaa che, sahuno yatna adhuro. Akath.
4 Jagatraataa, tam din dayaalu, maanavadoy mataado;
Maaf karo aparaadh amaaraa, satanu gyaan pamaado. Akath.
5 Punya divaakar Khrist prakaashe, lalit uge jyam chandaa;
Doshit manamaa sukh upajaave, harsh kare tuj bandaa. Akath.

Image

 

Media - Traditional Tune


Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalavati