149

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૪૯ (ક) - તારનારની સ્તુતિ

૧૪૯ (ક) - તારનારની સ્તુતિ
૮, ૬ સ્વરો
"O for a thousand tongues to sing"
Tune: Axmon or Evan, C.M.
કર્તા: ચાલ્ર્સ વેસ્લી,
૧૭૦૭ -૮૮
અનુ. : આનંદરાવ બી. શાસ્ત્રી
અરે હજારો જીભોથી સ્તુતિ ખ્રિસ્તની ગાઉં;
મહિમા અને કૃપા તેની હું સદા દેખાડું.
હે મારા કૃપાળુ ધણી, મારી મદદ તું કર,
કે ફેલાવું તારી વાણી આખા જગત ઉપર.
ઈસુનું નામ મટાડે છે સઘળાં અમારાં દુ:ખ;
પાપીઓને તે આપે છે તારણ ને અનંત સુખ.
પાપના ફાંદાથી ઈસુએ અમને છોડાવ્યાં છે,
ને બધા દુષ્ટ પાપીઓને તે શુદ્ધ કરે છે.
તેની વાણી સાંભળો, બ્હેરાં, રે મૂંગાં, ગાઓ ગીત !
રે આંધળાં, જુઓ, ને લૂલાં, હર્ષે કૂદો ખચીત !

Phonetic English

149 (Ka) - Taranaranī Stuti
8, 6 Svaro
"O for a thousand tongues to sing"
Tune: Axmon or Evan, C.M.
Karta: Chalrsa Vēsli,
1707 -88
Anu. : Anandarāva B. Sastri
1 Are hajaro jībhothi stuti khristani gaavu;
Mahima ane krupa teni hu sada dekhaḍu.
2 He mara krupalu dhaṇi, mari madad tu kar,
Ke phelavu tari vaṇi akha jagat upar.
3 Isunu naam matade che saghda amara dukh;
Paapione te ape che taraṇ ne anant sukh.
4 Paapna phandathi Isuae amane choḍavya che,
Ne badha dusht papione te suddha kare che.
5 Teni vani sambhlo, behera, re munga, gaao geet!
Re andhada, juo, ne lula, harshe kudo khachit!

Image

Media - Hymn Tune : Azmon Sung By C.Vanveer

Media - Hymn Tune : Azmon - Sung By Lerryson Wilson

Media - Hymn Tune : Azmon - - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)


Media - Hymn Tune : Evan - Sung By Lerryson Wilson

Media - Hymn Tune : Evan - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)


Media - Hymn Tune : Lyngham

Media - Hymn Tune : Lyngham - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)


૧૪૯ (ખ) - તારનારની સ્તુતિ

૧૪૯ (ખ) - તારનારની સ્તુતિ
૮, ૬ સ્વરો
"O for a thousand tongues to sing"
Tune: Axmon or Evan, C.M.
કર્તા: ચાલ્ર્સ વેસ્લી,
૧૭૦૭ -૮૮
અનુ. : આનંદરાવ બી. શાસ્ત્રી
રે ! હું હજારો જીભોથી સ્તુતિ મુજ ખ્રિસ્તની ગાઉં;
મહિમા ને તેની કૃપા શી ! ગાતો સર્વત્ર જાઉં.
હે મારા કૃપાળુ તારનાર, મારી મદદ તું કર,
કે ફેલાવું તુજ પ્રેમ અપાર આખા જગત ઉપર.
ઈસુનું નામ છે ભય હરનાર મટાડે રોગ ને દુ:ખ;
પાપીના કાનને મિષ્ટ રણકાર, દે ત્રાણ ને અનંત સુખ.
પાપની બળથી ને બંધનથી ઈસુ દે છુટકારો;
ને બધા દુષ્ટ પાપીઓને તે શુદ્ધ તે છે કરનારો.
તેની વાણી સાંભળો, બે'રાં, હે મૂંગા, ગાઓ ગીત !
રે આંધળાં, જુઓ, ને લૂલાં, હર્ષે કૂદો ખચીત !

Phonetic English

149 (Kha) - Taranarani Stuti
8, 6 Svarō
"O for a thousand tongues to sing"
Tune: Axmon or Evan, C.M.
Karta: Charles Vesli,
1707 -88
Anu. : Anandarao B. Shastri
1 Re ! Hu hajaro jibhothi stuti muj Khristani gaau;
Mahima ne teni krupa shi! Gato sarvatra javu.
2 He mara krupalu taranar, mari madad tu kar,
Ke phelavu tuj prem apar akha jagat upar.
3 Isunu nam che bhay harnar matade rog ne dukh;
Papina kaanne misht rankar, de traan ne anant sukh.
4 Paapna balthi ne bandhanthi Isu de chuṭakaro;
Ne badha dusht paapone suddh te che karanaro.
5 Teni vani sambhalo, be'ra, he muṅga, gao geet !
Re andhada, juo, ne lula, harshe kudo khachit !

Image

Media - Hymn Tune : Azmon - Sung By Lerryson Wilson

Media - Hymn Tune : Azmon - - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Evan - Sung By Lerryson Wilson

Media - Hymn Tune : Evan - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)


Media - Hymn Tune : Lyngham

Media - Hymn Tune : Lyngham - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)