147: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 66: Line 66:
== Phonetic English ==  
== Phonetic English ==  
{|
{|
|+૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન
|+147 - Khristnu Punaraagaman
|-
|-
|
|
|હરિગીત
|Harigeet
|-
|-
|
|
Line 75: Line 75:
|-
|-
|
|
|૧૭૦૭-૮૮
|1707-88
|-
|-
|અનુ. :  
|Anu. :  
|એમ. વી મેકવાન
|M. V Mekvaan
|-
|-
|૧
|૧
|આવે, જુઓ! પ્રભુ ખ્રિસ્ત પાચો, વ્યોમથી મેઘાસને !
|આવે, જુઓ! પ્રભુ Khrist પાચો, વ્યોમથી મેઘાસને !
|-
|-
|
|
Line 93: Line 93:
|-
|-
|૨
|૨
|રે, સર્વ લોકો દેખશે, રાજ પ્રતાપી ખ્રિસ્તને !
|રે, સર્વ લોકો દેખશે, રાજ પ્રતાપી Khristne !
|-
|-
|
|
Line 117: Line 117:
|-
|-
|૪
|૪
|આમેન ! હા, સહુ લોક, ખ્રિસ્તના સિંહાસને !
|આમેન ! હા, સહુ લોક, Khristnaa સિંહાસને !
|-
|-
|
|

Revision as of 16:00, 18 August 2013

૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન

૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન
હરિગીત
"Lo! He comes with clouds descending"
૧૭૦૭-૮૮
અનુ. : એમ. વી મેકવાન
આવે, જુઓ! પ્રભુ ખ્રિસ્ત પાચો, વ્યોમથી મેઘાસને !
રે, ન્યાય દેવા વિશ્વને, બેસે વિભુ ન્યાયાસને!
સંતો તણાં સહુ સૌન્ય સેવા માંહિ હાજર થાય છે !
'હાલેલૂયા ! લાલેલૂયા !' સ્વર ધન્ય ! એ જ સુણાય છે.
રે, સર્વ લોકો દેખશે, રાજ પ્રતાપી ખ્રિસ્તને !
જેણે નહિ માન્યો પ્રભુ, વેચી દીધો અભિષિકતને,
જેણે વીંદ્યો, થંભે જડયો, ક્રૂરતા થકી જ મસીહને,
કરતાં મહા વિલાપ તેઓ ભાળશે નિજ નાથને.
ઉદ્વારની આશા મહા, શુદ્ધતા મહીં દેખાય છે,
સંતો પ્રભુના સર્વ દુષ્ટોથી નિરાળા થાય છે,
રે, હર્ષથી મળવા પ્રભુને, વ્યોમ ધામે ધાય છે !
હાલેલૂયા ! જુઓ ! પ્રભુનો દિન આ દેખાય છે !
આમેન ! હા, સહુ લોક, ખ્રિસ્તના સિંહાસને !
દો માન તેને જે વિરાજે છે સદા રાજ્યાસને !
ત્રાતા, અમોને દે સનાતન ભાગ તારા રાજમાં,
હાલેલૂયા ! મારા પ્રભુ, ઝટ આવ સ્વર્ગી સાજમાં.

Phonetic English

147 - Khristnu Punaraagaman
Harigeet
"Lo! He comes with clouds descending"
1707-88
Anu. : M. V Mekvaan
આવે, જુઓ! પ્રભુ Khrist પાચો, વ્યોમથી મેઘાસને !
રે, ન્યાય દેવા વિશ્વને, બેસે વિભુ ન્યાયાસને!
સંતો તણાં સહુ સૌન્ય સેવા માંહિ હાજર થાય છે !
'હાલેલૂયા ! લાલેલૂયા !' સ્વર ધન્ય ! એ જ સુણાય છે.
રે, સર્વ લોકો દેખશે, રાજ પ્રતાપી Khristne !
જેણે નહિ માન્યો પ્રભુ, વેચી દીધો અભિષિકતને,
જેણે વીંદ્યો, થંભે જડયો, ક્રૂરતા થકી જ મસીહને,
કરતાં મહા વિલાપ તેઓ ભાળશે નિજ નાથને.
ઉદ્વારની આશા મહા, શુદ્ધતા મહીં દેખાય છે,
સંતો પ્રભુના સર્વ દુષ્ટોથી નિરાળા થાય છે,
રે, હર્ષથી મળવા પ્રભુને, વ્યોમ ધામે ધાય છે !
હાલેલૂયા ! જુઓ ! પ્રભુનો દિન આ દેખાય છે !
આમેન ! હા, સહુ લોક, Khristnaa સિંહાસને !
દો માન તેને જે વિરાજે છે સદા રાજ્યાસને !
ત્રાતા, અમોને દે સનાતન ભાગ તારા રાજમાં,
હાલેલૂયા ! મારા પ્રભુ, ઝટ આવ સ્વર્ગી સાજમાં.