145

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે

૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે
ઈસુ પધારીઓ બેથલેહેમ ગામ, જન્મ ગભાણમાં ને થાય હલકું નામ
કેવું અજાયબ! રે સુંદર તે કામ-શોધી કાઢવા મને!
કાલવરી પર મારું દેવું ભરાય, જેથી મુજ આત્માની મુક્તિ રાય;
કેવું અજાયબ ! શી રીતે મનાય? ઈસુ મર્યો મુજ કાજ!
જ્યારે હું રાનમાં રખડતો કંગાળમ, મને મનાવતો'તો ઈસુ સ્નેહાળ;
આજે પણ તેવો છે ઈસુ દયાળ, મુજને બોલાવે છે.
ગગનથી તે ફરી આવનાર છે ખાસ, કાળ જતાં વચને વાઘે મીઠાશ;
ઊતરતાં જોઈશ એવી મારી આશ, આવશે લેવા મને !


Phonetic English

145 - Mane Levaa Khrist Aavashe
1 Isu padhaario Bethlehem gaam, janm gabhaanamaa ne thaay halaku naam
Kevu ajaayab! Re sundar te kaam-shodhi kaadhavaa mane!
2 Kaalavari par maaru devu bharaay, jethi muj aatmaani mukti raay;
Kevu ajaayab ! Shi rite manaay? Isu maryo muj kaaj!
3 Jyaare hu raanamaa rakhadato kangaadam, mane manaavato'to Isu snehaad;
Aaje pan tevo che Isu dayaad, mujne bolaave che.
4 Gaganathi te fari aavanaar che khaas, kaad jataa vachane vaaghe mithaash;
Uutarataa joish aevi maari aash, aavashe levaa mane !

Image

Media - Hymn Tune : Seeking for Me

Hymn Tune : Seeking for Me- Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)