145: Difference between revisions

568 bytes removed ,  18 August 2013
Line 31: Line 31:
== Phonetic English ==  
== Phonetic English ==  
{|
{|
|+૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે
|+145 - Mane Levaa Khrist Aavashe
|-
|-
|
|1
|ઈસુ પધારીઓ  બેથલેહેમ ગામ, જન્મ ગભાણમાં ને થાય હલકું નામ
|Isu padhaario Bethlehem gaam, janm gabhaanamaa ne thaay halaku naam
|-
|-
|
|
|કેવું અજાયબ! રે સુંદર તે કામ-શોધી કાઢવા મને!
|Kevu ajaayab! Re sundar te kaam-shodhi kaadhavaa mane!
|-
|-
|
|1
|કાલવરી પર મારું દેવું ભરાય, જેથી મુજ આત્માની મુક્તિ રાય;
|Kaalavari par maaru devu bharaay, jethi muj aatmaani mukti raay;
|-
|-
|
|
|કેવું અજાયબ ! શી રીતે મનાય? ઈસુ મર્યો મુજ કાજ!
|Kevu ajaayab ! Shi rite manaay? Isu maryo muj kaaj!
|-
|-
|
|3
|જ્યારે હું રાનમાં રખડતો કંગાળમ, મને મનાવતો'તો ઈસુ સ્નેહાળ;
|Jyaare hu raanamaa rakhadato kangaadam, mane manaavato'to Isu snehaad;
|-
|-
|
|
|આજે પણ તેવો છે ઈસુ દયાળ, મુજને બોલાવે છે.
|Aaje pan tevo che Isu dayaad, mujne bolaave che.
|-
|-
|
|4
|ગગનથી તે ફરી આવનાર છે ખાસ, કાળ જતાં વચને વાઘે મીઠાશ;
|Gaganathi te fari aavanaar che khaas, kaad jataa vachane vaaghe mithaash;
|-
|-
|
|
|ઊતરતાં જોઈશ એવી મારી આશ, આવશે લેવા મને !
|Uutarataa joish aevi maari aash, aavashe levaa mane !
|}
|}
Anonymous user