145: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે== {| |+૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે |- |૧ |ઈસુ પ...")
 
Line 1: Line 1:
==૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે==
==૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે==
{|
|+૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે
|-
|૧
|ઈસુ પધારીઓ  બેથલેહેમ ગામ, જન્મ ગભાણમાં ને થાય હલકું નામ
|-
|
|કેવું અજાયબ! રે સુંદર તે કામ-શોધી કાઢવા મને!
|-
|૨
|કાલવરી પર મારું દેવું ભરાય, જેથી મુજ આત્માની મુક્તિ રાય;
|-
|
|કેવું અજાયબ ! શી રીતે મનાય? ઈસુ મર્યો મુજ કાજ!
|-
|૩
|જ્યારે હું રાનમાં રખડતો કંગાળમ, મને મનાવતો'તો ઈસુ સ્નેહાળ;
|-
|
|આજે પણ તેવો છે ઈસુ દયાળ, મુજને બોલાવે છે.
|-
|૪
|ગગનથી તે ફરી આવનાર છે ખાસ, કાળ જતાં વચને વાઘે મીઠાશ;
|-
|
|ઊતરતાં જોઈશ એવી મારી આશ, આવશે લેવા મને !
|}
== Phonetic English ==
{|
{|
|+૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે
|+૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે

Revision as of 15:26, 18 August 2013

૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે

૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે
ઈસુ પધારીઓ બેથલેહેમ ગામ, જન્મ ગભાણમાં ને થાય હલકું નામ
કેવું અજાયબ! રે સુંદર તે કામ-શોધી કાઢવા મને!
કાલવરી પર મારું દેવું ભરાય, જેથી મુજ આત્માની મુક્તિ રાય;
કેવું અજાયબ ! શી રીતે મનાય? ઈસુ મર્યો મુજ કાજ!
જ્યારે હું રાનમાં રખડતો કંગાળમ, મને મનાવતો'તો ઈસુ સ્નેહાળ;
આજે પણ તેવો છે ઈસુ દયાળ, મુજને બોલાવે છે.
ગગનથી તે ફરી આવનાર છે ખાસ, કાળ જતાં વચને વાઘે મીઠાશ;
ઊતરતાં જોઈશ એવી મારી આશ, આવશે લેવા મને !

Phonetic English