144

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૪૪ - ખ્રિસ્તનું ગૌરવ

૧૪૪ - ખ્રિસ્તનું ગૌરવ
૮,૭,૮,૭,૭,૭ સ્વરો
"Hark ! ten thousand harps and voides"
Tune: Harvel
કર્તા: થોમસ કેલ્લી, ૧૭૬૯-૧૮૫૪
અનુ.: એમ. ઝેડ. ઠાકોર
સુણો, દસ હજાર વીણા પર, સ્વર્ગે દેવની તુતિ ગાય!
દૂતો ગાય ગીતો આનંદકાર, કાં કે દેવપુત્ર છે રાય;
જુઓ, તુખ્ત પર બેસી ખ્રિસ્ત જગ પર રાજ કરે છે નિત;
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! આમેન!
ભૂપ મહિમાના રાજ કર સદા, પે'રી શિરે અચળ તાજ,
જુદો થાય ના તુંથી કદા, પૃથ્વી તુજ સમાજ;
તારી દયાનાં જે સુખ પામીએ જોઈ તારું મુખ;
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! આમેન!
વહેલો આવ, હે ઈસુ તારનાર, લાવ તારો દિન મહિમાવાન,
સુણે અવાજ તારો જે વાર, ટળી જશે જગ આસમાન;
અમે ગાઈશું તે કાળ, "ગૌરવ, જય તને ભૂપાળ!"


Phonetic English

144 - Khristnu Gaurav
8,7,8,7,7,7, Swaro
"Hark ! ten thousand harps and voides"
Tune: Harvel
Kartaa: Thomas Kelly, 1769-1854
Anu.: M. Z. Thaakor
1 Suno, das hajaar vinaa par, swarge devani tuti gaay!
Duto gaay gito aanandakaar, kaa ke devaputra che raay;
Juo, tukhta par besi khrist jag par raaj kare che nit;
Haaleluyaa ! Haaleluyaa ! Haaleluyaa ! Amen!
2 Bhup mahimaanaa raaj kar sadaa, pe'ri shire achad taaj,
Judo thaay naa tuthi kadaa, pruthavi tuj samaaj;
Taari dayaanaa je sukh paamiae joi taaru mukh;
Haaleluyaa ! Haaleluyaa ! Haaleluyaa ! Amen!
Vahelo aav, hey Isu taaranaar, laav taaro din mahimaavaan,
Sune avaaj taaro je vaar, tadi jashe jag aasamaan;
Ame gaaishu te kaad, "Gaurav, jay tane bhupaad!"

Image


Media - Hymn Tune : Harwell - Sung By Mr.Nilesh Earnest

Hymn Tune : Harwell- Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)