144: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 55: Line 55:
== Phonetic English ==  
== Phonetic English ==  
{|
{|
|+૧૪૪ - ખ્રિસ્તનું ગૌરવ
|+144 - Khristnu Gaurav
|-
|-
|
|
|,,,,,૭ સ્વરો
|8,7,8,7,7,7, Swaro
|-
|-
|
|
Line 66: Line 66:
|Harvel
|Harvel
|-
|-
|કર્તા:  
|Kartaa:  
|થોમસ કેલ્લી, ૧૭૬૯-૧૮૫૪
|Thomas Kelly, 1769-1854
|-
|-
|અનુ.:  
|Anu.:  
|એમ. ઝેડ. ઠાકોર
|M. Z. Thaakor
|-
|-
|
|1
|સુણો, દસ હજાર વીણા પર, સ્વર્ગે દેવની તુતિ ગાય!
|Suno, das hajaar vinaa par, swarge devani tuti gaay!
|-
|-
|
|
|દૂતો ગાય ગીતો આનંદકાર, કાં કે દેવપુત્ર છે રાય;
|Duto gaay gito aanandakaar, kaa ke devaputra che raay;
|-
|-
|
|
|જુઓ, તુખ્ત પર બેસી ખ્રિસ્ત જગ પર રાજ કરે છે નિત;
|Juo, tukhta par besi khrist jag par raaj kare che nit;
|-
|-
|
|
|હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! આમેન!
|Haaleluyaa ! Haaleluyaa ! Haaleluyaa ! Amen!
|-
|-
|
|2
|ભૂપ મહિમાના રાજ કર સદા, પે'રી શિરે અચળ તાજ,
|Bhup mahimaanaa raaj kar sadaa, pe'ri shire achad taaj,
|-
|-
|
|
|જુદો થાય ના તુંથી કદા, પૃથ્વી તુજ સમાજ;
|Judo thaay naa tuthi kadaa, pruthavi tuj samaaj;
|-
|-
|
|
|તારી દયાનાં જે સુખ પામીએ જોઈ તારું મુખ;
|Taari dayaanaa je sukh paamiae joi taaru mukh;
|-
|-
|
|
|હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! આમેન!
|Haaleluyaa ! Haaleluyaa ! Haaleluyaa ! Amen!
|-
|-
|૩
|૩
|વહેલો આવ, હે ઈસુ તારનાર, લાવ તારો દિન મહિમાવાન,
|Vahelo aav, hey Isu taaranaar, laav taaro din mahimaavaan,
|-
|-
|
|
|સુણે અવાજ તારો જે વાર, ટળી જશે જગ આસમાન;
|Sune avaaj taaro je vaar, tadi jashe jag aasamaan;
|-
|-
|
|
|અમે ગાઈશું તે કાળ, "ગૌરવ, જય તને ભૂપાળ!"
|Ame gaaishu te kaad, "Gaurav, jay tane bhupaad!"
|}
|}

Revision as of 15:25, 18 August 2013

૧૪૪ - ખ્રિસ્તનું ગૌરવ

૧૪૪ - ખ્રિસ્તનું ગૌરવ
૮,૭,૮,૭,૭,૭ સ્વરો
"Hark ! ten thousand harps and voides"
Tune: Harvel
કર્તા: થોમસ કેલ્લી, ૧૭૬૯-૧૮૫૪
અનુ.: એમ. ઝેડ. ઠાકોર
સુણો, દસ હજાર વીણા પર, સ્વર્ગે દેવની તુતિ ગાય!
દૂતો ગાય ગીતો આનંદકાર, કાં કે દેવપુત્ર છે રાય;
જુઓ, તુખ્ત પર બેસી ખ્રિસ્ત જગ પર રાજ કરે છે નિત;
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! આમેન!
ભૂપ મહિમાના રાજ કર સદા, પે'રી શિરે અચળ તાજ,
જુદો થાય ના તુંથી કદા, પૃથ્વી તુજ સમાજ;
તારી દયાનાં જે સુખ પામીએ જોઈ તારું મુખ;
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! આમેન!
વહેલો આવ, હે ઈસુ તારનાર, લાવ તારો દિન મહિમાવાન,
સુણે અવાજ તારો જે વાર, ટળી જશે જગ આસમાન;
અમે ગાઈશું તે કાળ, "ગૌરવ, જય તને ભૂપાળ!"


Phonetic English

144 - Khristnu Gaurav
8,7,8,7,7,7, Swaro
"Hark ! ten thousand harps and voides"
Tune: Harvel
Kartaa: Thomas Kelly, 1769-1854
Anu.: M. Z. Thaakor
1 Suno, das hajaar vinaa par, swarge devani tuti gaay!
Duto gaay gito aanandakaar, kaa ke devaputra che raay;
Juo, tukhta par besi khrist jag par raaj kare che nit;
Haaleluyaa ! Haaleluyaa ! Haaleluyaa ! Amen!
2 Bhup mahimaanaa raaj kar sadaa, pe'ri shire achad taaj,
Judo thaay naa tuthi kadaa, pruthavi tuj samaaj;
Taari dayaanaa je sukh paamiae joi taaru mukh;
Haaleluyaa ! Haaleluyaa ! Haaleluyaa ! Amen!
Vahelo aav, hey Isu taaranaar, laav taaro din mahimaavaan,
Sune avaaj taaro je vaar, tadi jashe jag aasamaan;
Ame gaaishu te kaad, "Gaurav, jay tane bhupaad!"