133

From Bhajan Sangrah
Revision as of 22:11, 29 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૩૩ – પ્રભુ ઈસુએ મેળવેલો વિજય== {| |+૧૩૩ – પ્રભુ ઈસુએ મેળવેલો વિજય |- |૧ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૩૩ – પ્રભુ ઈસુએ મેળવેલો વિજય

૧૩૩ – પ્રભુ ઈસુએ મેળવેલો વિજય
આજ પૂરો થયો રણસંગ્રામ હારે ગયા રિયુ તમામ.
હાલેલૂયા ! હાલેલૂયા !
સહુ ગાઓ વિજય કેરું ગીત, ઈસુને મેળવી મોટી જીત !
હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા !
ઈશ્વર પુત્ર ઈમાનુએલ માનવમાં તે માનવ થએલ,
હાલેલૂયા ! હાલેલૂયા !
સહુ, બળવંતોમાં તે બળવંત મોત હરાવી થયો જયવંત !
હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા !
તે વિજયનો પહેરીને તાજ વ્યોમ ને ભોમમાં કરે છે રાજ!
હાલેલૂયા ! હાલેલૂયા !
હે દિગ્વિજતી ખ્રિસ્ત તારનાર, તુજને સદા હો જય જયકાર!
હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા !