133: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૩૩ – પ્રભુ ઈસુએ મેળવેલો વિજય== {| |+૧૩૩ – પ્રભુ ઈસુએ મેળવેલો વિજય |- |૧ ...")
 
Line 1: Line 1:
==૧૩૩ – પ્રભુ ઈસુએ મેળવેલો વિજય==
==૧૩૩ – પ્રભુ ઈસુએ મેળવેલો વિજય==
{|
|+૧૩૩ – પ્રભુ ઈસુએ મેળવેલો વિજય
|-
|૧
|આજ પૂરો થયો રણસંગ્રામ હારે ગયા રિયુ તમામ.
|-
|
|
|
|હાલેલૂયા ! હાલેલૂયા !
|-
|
|સહુ ગાઓ વિજય કેરું ગીત, ઈસુને મેળવી મોટી જીત !
|-
|
|હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા !
|-
|૨
|ઈશ્વર પુત્ર ઈમાનુએલ માનવમાં તે માનવ થએલ,
|-
|
|
|
|હાલેલૂયા ! હાલેલૂયા !
|-
|
|સહુ, બળવંતોમાં તે બળવંત મોત હરાવી થયો જયવંત !
|-
|
|હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા !
|-
|૩
|તે વિજયનો પહેરીને તાજ વ્યોમ ને ભોમમાં કરે છે રાજ!
|-
|
|
|
|હાલેલૂયા ! હાલેલૂયા !
|-
|
|હે દિગ્વિજતી ખ્રિસ્ત તારનાર, તુજને સદા હો જય જયકાર!
|-
|
|હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા !
|}
== Phonetic English ==
{|
{|
|+૧૩૩ – પ્રભુ ઈસુએ મેળવેલો વિજય
|+૧૩૩ – પ્રભુ ઈસુએ મેળવેલો વિજય

Revision as of 14:54, 17 August 2013

૧૩૩ – પ્રભુ ઈસુએ મેળવેલો વિજય

૧૩૩ – પ્રભુ ઈસુએ મેળવેલો વિજય
આજ પૂરો થયો રણસંગ્રામ હારે ગયા રિયુ તમામ.
હાલેલૂયા ! હાલેલૂયા !
સહુ ગાઓ વિજય કેરું ગીત, ઈસુને મેળવી મોટી જીત !
હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા !
ઈશ્વર પુત્ર ઈમાનુએલ માનવમાં તે માનવ થએલ,
હાલેલૂયા ! હાલેલૂયા !
સહુ, બળવંતોમાં તે બળવંત મોત હરાવી થયો જયવંત !
હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા !
તે વિજયનો પહેરીને તાજ વ્યોમ ને ભોમમાં કરે છે રાજ!
હાલેલૂયા ! હાલેલૂયા !
હે દિગ્વિજતી ખ્રિસ્ત તારનાર, તુજને સદા હો જય જયકાર!
હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા, હાલેલૂયા !

Phonetic English