130

From Bhajan Sangrah
Revision as of 19:45, 29 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૩૦ - વિજયી ખ્રિસ્ત== {| |+૧૩૦ - વિજયી ખ્રિસ્ત |- | |હર્ષદ્વજા |- | |(યશાયા ૬૩ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૩૦ - વિજયી ખ્રિસ્ત

૧૩૦ - વિજયી ખ્રિસ્ત
હર્ષદ્વજા
(યશાયા ૬૩ ને આધારે)
"Who is this that comes"
અનુ. : એમ. વી. મેકવાન
આ કોણ આવે? મહા યુદ્ધ જીતી ! છે વસ્ત્રમાં રક્તના ડાઘ અતિ!
પોશાકમાં વૈભવી પૂર્ણ દિસે! સંદેશ લાવે મહા મુક્તિ વિષે!
એ તો પ્રભુ ખ્રિસ્ત ત્રા જ નકી ! ભારે ત્રણ તે હસ્ત થકી!
સામૃથ્ર્ય છે, તારવા તેહ કને! ને તોડવા સૌ અરિબંધનને!
રે! સ્કતના ડાઘ આ કેમ હશે ? કાક્કે વહ્યું રક્ત સૌ પાપી વિષે!
હારી ગયા તેહના સર્વ અરિ ! પાછા ન ઊઠે કદી કોઈ ફરી!
ત્રાતા તણું નામ છે સ્તુત્ય મહા! તેનાં સહુ કામ અદ્ભુત અહા!
બિરાજશે એ સદા તખ્ત પરે! કાંકે સહ્યાં દુ:ખ જે સ્તંભ પરે!
છે ગૌરવી રાજ્ય તેનું જ સદા, પે'રાવશે તેહેને તાજ બધા!
ગાશે સુતુતિ ખ્રિસ્તની સંત બધા, ને યુદ્ધમાં પામશે જીત સદા!