13

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૩ – ઈશ્વરનું સ્તોત્ર

૧૩ – ઈશ્વરનું સ્તોત્ર
કરો ગાન, સૌ દેશના લોક, સંગે, યહોવા વિષે સર્વે ગાઓ ઉમંગે;
તમો પાસ આવી કરી ગાન માનો, યહોવા વિના કો નથી દેવ જાણો.
યહોવા તણે હાથ લોકો સૃજાયા, ન પોતે સ્વહાથે મનુષ્યો કરાયા;
પ્રજા સર્વ તેની છીએ લોક સંધા, સદા તે તણા બીડના મેષ બંદા.
ઘણા પાડ સાથે પ્રભુદ્વાર પેસો, ઘણાં ગીતથી તે તણે ઘેર બેસો;
યહોવા તણો પાડ આભાર માનો, ખરું નામ તેનું કહી ધન્ય જાણો.
યહોવા નક્કી છે સદા શ્રેષ્ઠ ન્યારો, સદાકાળ કૃપા થકી વર્તનારો;
ખરે, સત્યતા પેઢી પેઢી જ ચાલે, ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે.

Phonetic English

13 – Ishwarnu stotr
1 Karo gaan, sau deshnaa lok, sange, yahova vishe sarv gaao umange;
Tamo paas aavi kari gaan maano, yahova vinaa ko nathi dev jaano.
2 Yahova tane haath loko srujaaya, na pote swahaathe manushyo karaaya;
Praja sarv teni chiae lok sandha, sada te tana bidna mesh banda.
3 Ghana paad saathe prabhudwaar peso, ghana geetthi te tane gher beso;
Yahova tano paad aabhaar maano, kharu naam tenu kahi dhanya jaano.
4 Yahova nakki che sada shreshth nyaaro, sadaakaal krupa thaki vartanaaro;
Khare, satyata pedhi pedhi j chaale, take sarvada, na chale koi kaale.

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Desh

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan