129: Difference between revisions

1,240 bytes added ,  15 August 2013
(Created page with "==૧૨૯ - બોલો જય== {| |+૧૨૯ - બોલો જય |- |કર્તા: |જયવંતીબહેન જે ચૌહાન |- |ટેક : |બો...")
 
Line 1: Line 1:
==૧૨૯ - બોલો જય==
==૧૨૯ - બોલો જય==
{|
|+૧૨૯ - બોલો જય
|-
|કર્તા:
|જયવંતીબહેન જે ચૌહાન
|-
|ટેક :
|બોલો જય ઈસુની, બોલો જય મસીહાની,
|-
|
|જય જય નાદ ઉચ્ચારી, જયના નાદ પોકારી.... બોલો.
|-
|૧
|પ્રગટી આજ ઉત્થાનની નભે સુનેરી,
|-
|
|વિજયી વધાઈની, સુવાર્તા આ અનેરી... બોલો.
|-
|૨
|ધરણી ધણણણ ધ્રુજી, ચોકી વ્યર્થ થઈ ગઈ,
|-
|
|કબર ખૂલી થઈ ગઈ, શિલા પણ ખસી ગઈ.... બોલો.
|-
|૩
|મૃત્યુ, ડંખ ક્યાં તારો? મૃત્યુ, ક્યાં વિજય તારો?
|-
|
|મૃત્યુ પર વિજય કેરો, સંદેશો, મસીહ મારો.... બોલો.
|-
|૪
|તિમિર ટાળી પાપોનાં, અજવાળાં રેલાયાં,
|-
|
|બંધન સહુ પાપોનાં, ઉત્થાન માંહે કપાયં.... બોલો.
|}
== Phonetic English ==
{|
{|
|+૧૨૯ - બોલો જય
|+૧૨૯ - બોલો જય
Anonymous user