The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન
૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન
કર્તા :
|
એલ. જે. ફ્રાન્સિસ
|
|
(સિયોની)
|
૧
|
આનંદે ઉલ્લાસી અખિલ અવનિ આ વારી,
|
|
આજ પ્રભાતે ઊઠયો ઈસુ મૃત્યુને વિદારી.
|
|
મહા મૂલવાન જીવન અર્પી અવનિ ઉગારી,
|
|
મૃત્યુ જીત્યો માનવ કાજ ઘોર ઉઘાડી.
|
આનંદે.
|
૨
|
જીતી શત્રુ શેતાન આજે મૃત્યુ હરાવી,
|
|
તોડયો મૃત્યુ ડંખ, કાઢી ઘોરની જયકારી,
|
|
સ્વર્ગીય ઘર કેરી વાટ ખ્રિસ્તે ઉજાળી,
|
|
દિવ્ય અજવાળાની જોત માર્ગે બતાવી.
|
આનંદે.
|
૩
|
ઝૂલે સૃષ્ટિ સારી આજે હૈયાં ઉજાળી,
|
|
ઊઠે ભ્રમર, પુષ્પમાંથી પાંખ ગુંજાળી.
|
|
ઈશવાણી સુણ મધુર, રે તત્કાળી !
|
|
પામી અનંતજીવન, ચાલ વાટ રૂપાળી.
|
આનંદે.
|
Phonetic English
126 - Prabhu Isunu Punarutthaan
Kartaa :
|
L. J. Fraancis
|
|
(Siyoni)
|
1
|
Aanande ullaasi akhil avani aa vaari,
|
|
Aaj prabhaate uthyo Isu mrutyune vidaari.
|
|
Mahaa mulavaan jeevan arpi avani ugaari,
|
|
Mrutyu jeetyo maanav kaaj ghor ughaadi.
|
Aanande.
|
2
|
Jeeti shatru shetaan aaje mrutyu haraavi,
|
|
Todyo mrutyu dankh, kaadhi ghorani jaykaari,
|
|
Swargiya ghar keri vaat khriste ujaali,
|
|
Divy ajavaalaani jot maarge bataavi.
|
Aanande.
|
3
|
Jhule shrushti saari aaje haiyaa ujaali,
|
|
Uthe bhramar, pushpamaathi paankh gunjaali.
|
|
Ishavaani sun madhur, re tatkaali !
|
|
Paami anantjeevan, chaal vaat rupaali.
|
Aanande.
|
ImageMedia - Composition By : Late Mr. Johnson Daniel