The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૨૨ - જય પ્રભુ ઈસુ
૧૨૨ - જય પ્રભુ ઈસુ
(રાગ :
|
બિલાવલ. કેહરવા)
|
કર્તા:
|
જોન પાર્સન્સ (હિંદીમાં)
|
અનુ. :
|
ડી. પી. મકવાણા
|
રાગરચના :
|
આર પેટર્સન
|
ટેક:
|
જય પ્રભુ ઈસુ, જય અધિરાજા, જય પ્રભુ, જય જયકારી.
|
૧
|
પાપ નિમિત્ત દુ:ખ, લાજ ઉઠાવી પ્રાણ દીધો, બલિહારી !
|
૨
|
ત્રણ દિવસ રહી ઘોરમાં ઈસુ ઊઠયા જીવન ધારી.
|
૩
|
પ્રાત:કાળે આદિત વારે શ્રાપ ને પાપ નિવારી-
|
૪
|
મોટી સવારે ઘોર મરણનું તોડયું બંધન ભારી.
|
૫
|
હાર થઈ શેતાન અબળની પામ્યો લાજ અપારી.
|
૬
|
સંતો ગાન કરે, જો, સ્વર્ગે ! મંગળ સૂર ઉચ્ચારી.
|
૭
|
ભાસ્કર જગ પરકાશક ઈસુ, આશ્રિતને લો તારી.
|
Phonetic English
122 - Jay Prabhu Isu
(Raag :
|
Bilaaval. Keharavaa)
|
Kartaa:
|
John Paarsans (Hindimaa)
|
Anu. :
|
D. P. Makvaanaa
|
Raagrachanaa :
|
R Peterson
|
Tek:
|
Jay prabhu Isu, jay adhiraajaa, jay prabhu, jay jaykaari.
|
1
|
Paap nimitt dukh, laaj uthaavi praan didho, balihaari !
|
2
|
Tran divas rahi ghormaa Isu uthyaa jeevan dhaari.
|
3
|
Praatahkaale aadit vaare shraap ne paap nivaari-
|
4
|
Moti sawaare ghor marananu todayu bandhan bhaari.
|
5
|
Haar thai shetaan abalani paamyo laaj apaari.
|
6
|
Santo gaan kare, jo, swarge ! Mangal sur uchchaari.
|
7
|
Bhaaskar jag parkaashak Isu, aashritane lo taari.
|
ImageMedia - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bihag