12

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૨ – ઈશ્વરની સ્તુતિ

૧૨ – ઈશ્વરની સ્તુતિ
પ્રભુ દેવનાં ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો માન;
સૌ માનો તેનો આભાર, કાઢો ગાયનના ઉદગાર.
પ્રભુ દેવ છે મહિમાવાન, સહુ દેવોથી શક્તિમાન;
તેના હાથમાં છે ઊંડાણ તથા પહાડોનાં મંડાણ.
તેણે તો સરજ્યું જળ, તેના હાથે રચ્યુ સ્થળ;
ઉત્પન્નકર્તાની હજૂર નમી પડીએ જરૂર.
તે છે આપણો સરજનહાર, તેને આપણે તો ભજનાર;
તેનાં ઘેટાંરૂપ ઠરીએ, આજે તેનું સાંભળીએ.

Phonetic English

12 – Ishvarni Stuti
1 Prabhu Devna Gaao Gaan, Traataanu Sunavo Maan;
Sau mano teno abhar, Kadho gaayan na udgaar.
2 Prabhu dev che mahimavan, Sahu devothi shaktimaan;
Tena hathma che undaan Tatha pahaado na mandaan.
Tene to sarjyu jal, Tena haathe rachyu sthal;
Utpankarta ni hajoor Nami padiye jaroor.
4 Te che aapdo sarjanhaar, Tene aapne to bhajnaar;
Tena ghetaroop thariye, Aaje tenu sambhaliye.

Image

Media - Composition & Sung By : C.Vanveer

https://youtu.be/t1Lh_uK97G8

Chords

Em                D        Em
પ્રભુ દેવનાં ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો માન;
Em        D         C   D   Em
સૌ માનો તેનો આભાર,	કાઢો ગાયનના ઉદગાર.