|
Tags: Mobile edit Mobile web edit |
(17 intermediate revisions by 6 users not shown) |
Line 1: |
Line 1: |
| | == ૧૨ – ઈશ્વરની સ્તુતિ == |
|
| |
|
| Bhajan Sangrah
| |
| Email webmaster@gcfponline.org
| |
| if you have any questions.
| |
|
| |
|
| ૧ – પ્રભુનું સ્તોત્ર | | {| |
| | |+૧૨ – ઈશ્વરની સ્તુતિ |
| | |- |
| | |૧ |
| | |પ્રભુ દેવનાં ગાઓ ગાન, |
| | |ત્રાતાનું સુણાવો માન; |
| | |- |
| | | |
| | |સૌ માનો તેનો આભાર, |
| | |કાઢો ગાયનના ઉદગાર. |
| | |- |
| | |૨ |
| | |પ્રભુ દેવ છે મહિમાવાન, |
| | |સહુ દેવોથી શક્તિમાન; |
| | |- |
| | | |
| | |તેના હાથમાં છે ઊંડાણ |
| | |તથા પહાડોનાં મંડાણ. |
| | |- |
| | |૩ |
| | |તેણે તો સરજ્યું જળ, |
| | |તેના હાથે રચ્યુ સ્થળ; |
| | |- |
| | | |
| | |ઉત્પન્નકર્તાની હજૂર |
| | |નમી પડીએ જરૂર. |
| | |- |
| | |૪ |
| | |તે છે આપણો સરજનહાર, |
| | |તેને આપણે તો ભજનાર; |
| | |- |
| | | |
| | |તેનાં ઘેટાંરૂપ ઠરીએ, |
| | |આજે તેનું સાંભળીએ. |
| | |} |
|
| |
|
| ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે.
| | == Phonetic English == |
| | {| |
| | |+12 – Ishvarni Stuti |
| | |- |
| | |1 |
| | |Prabhu Devna Gaao Gaan, |
| | |Traataanu Sunavo Maan; |
| | |- |
| | | |
| | |Sau mano teno abhar, |
| | |Kadho gaayan na udgaar. |
| | |- |
| | |2 |
| | |Prabhu dev che mahimavan, |
| | |Sahu devothi shaktimaan; |
| | |- |
| | | |
| | |Tena hathma che undaan |
| | |Tatha pahaado na mandaan. |
| | |- |
| | |૩ |
| | |Tene to sarjyu jal, |
| | |Tena haathe rachyu sthal; |
| | |- |
| | | |
| | |Utpankarta ni hajoor |
| | |Nami padiye jaroor. |
| | |- |
| | |4 |
| | |Te che aapdo sarjanhaar, |
| | |Tene aapne to bhajnaar; |
| | |- |
| | | |
| | |Tena ghetaroop thariye, |
| | |Aaje tenu sambhaliye. |
| | |} |
|
| |
|
| ૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા,
| | ==Image== |
| ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, કારક, ભાષક, શ્રોતા
| | [[File:Guj12.JPG|500px]] |
| ૨ ભક્તસમાજ નિરંતર તેને, સાથ ભજો અનુરાગે;
| |
| નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, પ્રેમસુ ગાયક જાગે.
| |
| ૩ ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં, અદ્ભુત કાર્ય અનુપા;
| |
| જીવનદાતા, શુભ પ્રતિપાલા, ધન્ય દયામય ભૂપા.
| |
| ૪ સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી;
| |
| ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી.
| |
|
| |
|
| ૨ - ધન્ય ત્રૈક ઈશ્વર
| | == Media - Composition & Sung By : C.Vanveer == |
| "Holy, Holy, Holy,
| | https://youtu.be/t1Lh_uK97G8 |
| Lord God Almighty"
| |
| Tune: Nicaea
| |
| ૧૧,૧૨,૧૨,૧૦ સ્વરો
| |
| કર્તા : બશપ રેજિનોલ્ડ
| |
| હીબર, ૧૭૮૩-૧૮૨૬
| |
| અનુ: રોબર્ટ વાર્ડ
| |
|
| |
|
| ૧ હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
| | ==Chords== |
| મળસકું થતાંમાં જ, તુજને છે સલામી.
| | <pre data-key="G"> |
| હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
| | Em D Em |
| ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.
| | પ્રભુ દેવનાં ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો માન; |
| | | Em D C D Em |
| ૨ હે ઈશ્વર, પવિત્ર ! સંત સેવા કરે,
| | સૌ માનો તેનો આભાર, કાઢો ગાયનના ઉદગાર. |
| ચળકતા સાગર આસપાસ સુવર્ણ તાજ ધરે;
| | </pre> |
| કરૂબીમ, સરાફીમ પાય લાગી ગાય ગા,
| |
| તું જ હતો, છે, ને સદા રહેવાનો.
| |
| | |
| ૩ હે ઈશ્વર, પવિત્ર! વ્યોમે વસ્તી તારી,
| |
| પાપી આંખ ન દેખે તુજ મહિમા જે ભારી;
| |
| એકલો તું જ પવિત્ર, નથી કોઈ તુજ સમાન,
| |
| શક્તિમાન, પૂર્ણ, પ્રેમાળ, ને શુદ્ધ નામ.
| |
| ૪ હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
| |
| ગાય સૌ સ્રુષ્ટિ તુજ નામ જળ, સ્થળ, ને સ્વરધામી;
| |
| હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
| |
| ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.
| |
| | |
| | |
| 3 – પ્રભુને આમંત્રણ
| |
| ૧ પધારો પ્રભુજી, સભામાં પધારો, સભાની મહીં અગ્રસ્થાને બિરાજો,
| |
| તમારા કૃપાળુ કરોને પ્રસારો, અમારાં મહા દુ:ખ સંધાં નિવારો.
| |
| ૨ પધારો, પ્રતાપી પ્રભુજી, પધારો, અમારી વિનંતી બધી ઉર ધારો,
| |
| અમોને સુણાવો સુબોધ તમારો, કરો સાહ્ય આશિષ આપી હજારો.
| |
| ૩ પધારો, સુપ્યારા પ્રભુજી, પધારો, અમારી બધી સેવના તે સ્વીકારો,
| |
| નથી અન્ય કો પાપથી તારનારો, અને સ્વર્ગની વાટમાં દોરનારો.
| |
| ૪ પધારો, સ્વયંભૂ પ્રભુજી પધારો, અમારાં રુદિયાંની માંહે બિરાજો;
| |
| ધરો તાજ શિરે, કરો રાજ સ્થાયી, સુમુદ્રા તમારી જ સ્થાપી સદાઈ.
| |
| | |
| | |
| ૪ – ઈશ્વર સ્તવન
| |
| ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા,
| |
| અંતર સતથી મારા, નામ પવિત્ર તેનું તું ગા....
| |
| | |
| ૧ ભૂલ મા સૌ ઈશના ઉપકારો, પાપોની માફી સઘળી પામ્યો,
| |
| વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે, નાશથી જીવને ક્ષેમ બચાવે.
| |
| | |
| ૨ ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો, શિર પર તારા તે જ તો ધરતો,
| |
| વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો, ગરુડ બળો સમ જીવન કરતો.
| |