119

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૧૯ - એક લીલો ડુંગર

૧૧૯ - એક લીલો ડુંગર
૮, ૬ સ્વરો
"There is a green hill far away"
Tune : Horsley or Meditation C.M.
કર્તા: મિસીસ સી. એફ.
આલેકસેન્ડર, ૧૮૨૩-૯૫
અનુ. : જી. પી. ટેલર
બહુ દૂર એક લીલો ડુંગર છે, એક શહેરના કોટની બા'ર;
ત્યાં આપણું તારણ સાધવાને મરી ગયો તારનાર.
જે ભારે કષ્ટ તેણે વેઠયું તેનું બ્યાન નહિ કરાય;
પણ તેથી આપણે છૂટકો છે, એવું નિશ્ચે જણાય.
માનવ નું પાપ નિવારણ થાય, પવિત્રાઈ પણ મળે;
એ જ આશિષ ખ્રિસ્તના લોહીથી બધાંને વાસ્તે છે.
તે પાપની શિક્ષા એકલો સે'વા બળવાન હતો;
તેણે ઉઘાડયું સ્વર્ગનું દ્વાર, આવવાનો હક દીધો.
રે તેની પ્રેમ અપાર છે, તેના પર પ્રેમ પર રાખો;
તેના પર વિશ્વાસ કર્યાથી તેના જેવા થશો.

Phonetic English

119 - Ek Lilo Dungar
8, 6 Swaro
"There is a green hill far away"
Tune : Horsley or Meditation C.M.
Kartaa: Masis S. F.
Alexander, 1823-95
Anu. : J. P. Taylor
1 Bahu dur ek lilo dungar che, ek shaheranaa kotani baa'r;
Tyaa aapanu taaran saadhavaane mari gayo taaranaar.
2 Je bhaare kasht tene vethyu tenu byaan nahi karaay;
Pan tethi aapano chutako che, aevu nishche janaay.
3 Maanavu paap nivaaran thaay, pavitraai pan male;
Ae aj aashish khristnaa lohithi badhaane vaaste che.
4 Te paapni shikshaa ekalo se'vaa balavaan hato;
Tene ughaadyu swargnu dwaar, aaavavaano hak didho.
5 Re teni prem apaar che, tenaa par prem raakho;
Tenaa par vishwaas karyaathi tenaa jevaa thasho.

Image

Media - Sung By C.Vanveer

Media - Hymn Tune : HORSLEY

Hymn Tune : HORSLEY + MEDITATION - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Meditation