119

From Bhajan Sangrah
Revision as of 18:34, 29 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૧૯ - એક લીલો ડુંગર== {| |+૧૧૯ - એક લીલો ડુંગર |- | |૮, ૬ સ્વરો |- | |"There is a green hill far away...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૧૯ - એક લીલો ડુંગર

૧૧૯ - એક લીલો ડુંગર
૮, ૬ સ્વરો
"There is a green hill far away"
Tune : Horsley or Meditation C.M.
કર્તા: મિસીસ સી. એફ.
આલેકસેન્ડર, ૧૮૨૩-૯૫
અનુ. : જી. પી. ટેલર
બહુ દૂર એક લીલો ડુંગર છે, એક શહેરના કોટની બા'ર;
ત્યાં આપણું તારણ સાધવાને મરી ગયો તારનાર.
જે ભારે કષ્ટ તેણે વેઠયું તેનું બ્યાન નહિ કરાય;
પણ તેથી આપણે છૂટકો છે, એવું નિશ્ર્ક્ જણાય.
માનવું પાપ નિવારણ થાય, પવિત્રાઈ પણ મળે;
એ જ આશિષ ખ્રિસ્તના લોહાથી બધાંને વાસ્તે છે.
તે પાપની શિક્ષા એકલો સે'વા બળવાન હતો;
તેણે ઉઘાડું સ્વર્ગનું દ્વાર, આવવાનો હક દીધો.
રે તેની પ્રેમ અપાર છે, તેના પર પ્રેમ પર રાખો;
તેના પર વિશ્વાસ કર્યાથી તેના જેવા થશો.