113

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૧૩ - વધસ્તંભ પાસે શોક

૧૧૩ - વધસ્તંભ પાસે શોક
૮, ૬ સ્વરો
“Alas ! and did my Saviour bleed?”
Tune : Martyrdom, or Avon. C.M.
કર્તા : આઈઝેક વાઁટ્સ, ૧૬૭૪-૧૭૪૮
અનુ. : યૂસફ ધનજીભાઈ
શું રકત વહ્યું, ત્રાતા તારું ! શું મુજ રાજા મર્યો !
મુજ જેવા કીડાને સારુ યજ્ઞ મહા કર્યો !
શું મુજ પાપ માટ થવા તારનાર થંભે લીધો તેં શાપ !
અજબ દયા ! અજબ ઉદ્વાર ! અને પ્રીતિ અમાપ !
સૂર્ય તો છુપાય અંધારે, તેજ પુંજ ઝાંખો કરે;
માનવનાં પાપ કાજે જ્યારે, ખ્રિસ્ત જગકર્તા મરે.
શરમિંદું મુખ સંતાડી દઉં તુજ સ્તંભ જ્યારે દેખાય;
અંતર આભારથી ઊભરે બહુ, આંસુ ઊમટે આંખ માંય.
શોકનાં આંસુ નહીં વાળે પ્રેમનું મુજ દેવું એ;
અર્પાઉં તને હું આ કાળે ધર્મ મુજ માનું તે.

Phonetic English

113 - Vadhastambh Paase Shok
8, 6 Swaro
“Alas ! and did my Saviour bleed?”
Tune : Martyrdom, or Avon. C.M.
Kartaa : Issac Watts, 1674-1748
Anu. : Yusaf Dhanajibhai
1 Shu rakt vahyu, traataa taaru ! Shu muj raajaa maryo !
Muj jevaa kidaane saaru yagya mahaa karyo !
2 Shu muj paap maat thavaa taaranaar thambhe lidho te shaap !
Ajab dayaa ! Ajab udvaar ! Ane priti amaap !
3 Surya to chupaay andhaare, tej punj jhaankho kare;
Maanavanaa paap kaaje jyaare, khrist jagakartaa mare.
4 Sharamindu mukh santaadi dau tuj stambh jyaare dekhaay;
Antar abhaarthi ubhare bahu, aasu uumate aankh maay.
5 Shokanaa aasu nahi vaale premnu muj devu ae;
Arpaau tane hu aa kaale dharm muj maanu te.

Image

Media - Hymn Tune : Martyrdom ( Avon, Evening Twilight )

Media - Hymn Tune : Martyrdom ( Avon, Evening Twilight ) - Sung By Lerryson Wilson Christy


Hymn Tune : Martyrdom ( Avon, Evening Twilight - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)