110: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 4: Line 4:
|-
|-
|૧
|૧
|ખીકાથી તેનું અંગ ભંજાતું, રુધિરની થઈ ધારમ્
|ખીલાથી તેનું અંગ ભંજાયું, રુધિરની થઈ ધાર,
|-
|-
|
|
Line 11: Line 11:
|-
|-
|૨
|૨
|પાપનો દંડ છે આકારો કેવી, જુઓ જુઓ સહુ કોઈ;
|પાપનો દંડ છે આકારો કેવો, જુઓ જુઓ સહુ કોઈ;
|-
|-
|
|
Line 46: Line 46:
|-
|-
|૭
|૭
|રુધિરધાર જે અંગથી વહેતી ધોશો સહુ તુજ પાપ;
|રુધિરધાર જે અંગથી વહેતી ધોશે સહુ તુજ પાપ;
|-
|-
|
|
|દેશે સહુ ડાધ વિધારી રે.
|દેશે સહુ ડાઘ વિદારી રે.
|જુઓ
|જુઓ
|-
|-

Revision as of 21:13, 11 October 2016

૧૧૦ – જુઓ આ થંભને ધારી રે, વેઠે પ્રભુ વેદના ભારી રે.

૧૧૦ – જુઓ આ થંભને ધારી રે, વેઠે પ્રભુ વેદના ભારી રે
ખીલાથી તેનું અંગ ભંજાયું, રુધિરની થઈ ધાર,
સહે છે પીડા એ ભારી રે. જુઓ.
પાપનો દંડ છે આકારો કેવો, જુઓ જુઓ સહુ કોઈ;
માગે દુ:ખ પ્યાસથી વારિ રે. જુઓ.
બૂમ પાડે છે ઉગ્ર તે કેવી , "મૂકી દીધો કેમ, દેવ?"
કહે છે ઈસુ પોકારી રે. જુઓ.
આપણાં પાપનો બોજ ધરીને, બનીને બદલો આપ;
સાધે છે મુક્તિ તે સારી રે. જુઓ.
પાપ નિવારવા આપ મૂઓ છે, ટાળવા પાપનો શ્રાપ;
ઉઘાડવા સ્વર્ગની બારી રે. જુઓ.
થંભની ઉપર ઊંચો થયો છે, જીવન દેવાને એ;
નિહાળજે દષ્ટિએ તારી રે. જુઓ
રુધિરધાર જે અંગથી વહેતી ધોશે સહુ તુજ પાપ;
દેશે સહુ ડાઘ વિદારી રે. જુઓ
પ્રેમ અનુપ ને રે'મનો ભૂપ એ બોલાવે પાપીને પાસ;
નિહાળજે દષ્ટિએ તારી રે. જુઓ

Phonetic English

110 – Juo Aa Thambhane Dhaari Re, Vethe Prabhu Vedanaa Bhaari Re
1 Khikaathi tenu ang bhajaatu, rudhirani thai dhaaram
Sahe che pidaa ae bhaari re. Juo.
2 Paapano dand che aakaaro kevi, juo juo sahu koi;
Maage dukh pyaasathi vaari re. Juo.
3 Buum paade che urg te kevi , "Muki didho kem, dev?"
Kahe che Isu pokaari re. Juo.
4 Aapanaa paapano boj dharine, banine badalo aap;
Saadhe che mukti te saari re. Juo.
5 Paap nivaaravaa aap muo che, taadavaa paapano shraap;
Ughaadavaa swargani baari re. Juo.
6 Thambhani upar uucho thayo che, jeevan devaane ae;
Nihaadaje dashtiae taari re. Juo
7 Rudhiradhaar je angathi vaheti dhosho sahu tuj paap;
Deshe sahu daadha vidhaari re. Juo
8 Prem anup ne re'mano bhup ae bolaave paapine paas;
Nihaadaje dashtiae taari re. Juo

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : ShivRajni