104: Difference between revisions

928 bytes removed ,  17 August 2013
Line 102: Line 102:
== Phonetic English ==  
== Phonetic English ==  
{|
{|
|+૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ
|+104 - Khristnaa Dukh
|-
|-
|
|
|(મરાઠી ઉપાસના સંગીતમાં ૮૧)
|(Maraathi Upaasanaa Sangeetmaa 81)
|-
|-
|
|
|અંજની ગીત
|Anjani Geet
|-
|-
|કર્તા :  
|Kartaa :  
|કૃ. . સાંગળે
|Kru. Ra. Saangade
|-
|-
|અનુ. :  
|Anu. :  
|જે.વી. એસ. ટેલર
|J.V. S. Taylor
|-
|-
|
|1
|ઈસુ પ્રેમ, ઈસુ ત્રાતા,  
|Isu prem, Isu traataa,  
|-
|-
|
|
|જો પણ્ સહુ તે તો ધાતા,
|Jo pan sahu te to dhaataa,
|-
|-
|
|
|ઠાણું નહોતું જન્મ થાતાં.
|Thaanu nahotu janm thaataa.
|-
|-
|
|
|અ રે રે રે રે.
|A re re re re.
|-
|-
|
|2
|વાડીમાં તે આવ્યો જ્યારે,
|Vaadimaa te aavyo jyaare,
|-
|-
|
|
|તેણે પીડા વેઠી ભારે,
|Tene pidaa vethi bhaare,
|-
|-
|
|
|ઘામે લોહી વહ્યું ત્યારે.
|Ghaame lohi vhyu tyaare.
|-
|-
|
|
|અ બ બ બ બ.
|A ba ba ba ba.
|-
|-
|
|3
|ઘાતકે તો વેચી દીધો;
|Ghaatake to vechi didho;
|-
|-
|
|
|પહેરાવાળે ઝાલી લીધો;
|Paheraavaade zaali lidho;
|-
|-
|
|
|ચોરના સરખો તેને કીધો.
|Choranaa sarakho tene kidho.
|-
|-
|
|
|થૂ થૂ થૂ થૂ થૂ.
|Thu thu thu thu thu.
|-
|-
|
|4
|ઠઠ્ઠે સોટી આપી હાથે;
|Thaththe soti aapi haathe;
|-
|-
|
|
|કંટક મુગટ મૂક્યો માથે;
|Kantak mugat mukyo maathe;
|-
|-
|
|
|કોરડા માર્યા નિર્દે ભાતે.
|Koradaa maaryaa nirde bhaate.
|-
|-
|
|
|અ રે રે રે રે.
|A re re re re.
|-
|-
|
|5
|તે પર થૂંક્યા, મોઢે માર્યો;
|Te par thukyaa, modhe maaryo;
|-
|-
|
|
|નિંદા કીંધી ને ધિક્કાર્યો;
|Nindaa kindhi ne dhikkaaryo;
|-
|-
|
|
|હાથે પાયે ખીલો માર્યો.
|Haathe paaye khilo maaryo.
|-
|-
|
|
|અ બ બ બ બ.
|A ba ba ba ba.
|-
|-
|
|6
|ખાટું, કડવું તેને પાયું;
|Khaatu, kadavu tene paayu;
|-
|-
|
|
|ભાલે હૈયું પણ વીંધાયું;
|Bhaale haiyu pan vindhaayu;
|-
|-
|
|
|મારે માટે એ કરાયું.
|Maare maate ae karaayu.
|-
|-
|
|
|ધન્ય ધન્ય હો.
|Dhanya dhanya ho.
|-
|-
|
|7
|આવાં દુ:ખો સાગ્યાં જેણે,
|Aavaa dukho saagyaa jene,
|-
|-
|
|
|કેવું તારણ કીધું તેણે !
|Kevu taaran kidhu tene !
|-
|-
|
|
|એવું બીજા કેણે ?
|Aevu bijaa kene ?
|-
|-
|
|
|જય, જય, જય, જય હો.
|Jay, jay, jay, jay ho.
|}
|}
Anonymous user