102: Difference between revisions

1,011 bytes added ,  6 April 2020
no edit summary
(Created page with "==૧૦૨ – ખ્રિસ્તની તારણસાધક પ્રીતિ== {| |+૧૦૨ – ખ્રિસ્તની તારણસાધક પ્રી...")
 
No edit summary
 
(10 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
==૧૦૨ – ખ્રિસ્તની તારણસાધક પ્રીતિ==
==૧૦૨ – ખ્રિસ્તની તારણસાધક પ્રીતિ==
કર્તા : થોમાભાઈ પાથાભાઈ
{|
{|
|+૧૦૨ – ખ્રિસ્તની તારણસાધક પ્રીતિ
|+૧૦૨ – ખ્રિસ્તની તારણસાધક પ્રીતિ
Line 10: Line 11:
|-
|-
|
|
|દીન થઈ ભૂતળે હેતથી ચાલતાં બોધ પૂરો કહ્યો સર્વ સાથે. લોકને,
|દીન થઈ ભૂતળે હેતથી ચાલતાં બોધ પૂરો કહ્યો સર્વ સાથે. લોકને.
|-
|-
|૨
|૨
|દેવન કાપદા તે સહુ પાળતાં કામ કીધા બધાં શુદ્ધ રીતે;
|દેવનાકાયદા તે સહુ પાળતાં કામ કીધાં બધાં શુદ્ધ રીતે;
|-
|-
|
|
|માનવી કારણે જીવને અર્પિયો પાપીને તારવા પૂર્ણે પ્રીતે. . લોકને,
|માનવી કારણે જીવને અર્પિયો પાપીને તારવા પૂર્ણે પ્રીતે. લોકને.
|-
|-
|૩  
|૩  
|પાપને ડંખ જે માનવી જાતમાં, જે થકી વિશ્વ છે પૂર્ણ દુ:ખી,
|પાપનો ડંખ જે માનવી જાતમાં, જે થકી વિશ્વ છે પૂર્ણ દુ:ખી,
|-
|-
|
|
|એ બધું ઈસુએ દૂર તો કાઢવા સ્વર્ગના ધામની મોજ મૂકી. લોકને,
|એ બધું ઈસુએ દૂર તો કાઢવા સ્વર્ગના ધામની મોજ મૂકી. લોકને.
|-
|-
|૪
|૪
Line 28: Line 29:
|-
|-
|
|
|ખ્રિસ્તને માનશે પૂર્ણ વિશ્વાસથી તે જ તો પ:મશે ત્રાણ તેથી. લોકને,
|ખ્રિસ્તને માનશે પૂર્ણ વિશ્વાસથી તે જ તો પામશે ત્રાણ તેથી. લોકને.
|}
|}
== Phonetic English ==
{|
|+102 – Khristni Taaranasaadhak Priti
|-
|Tek :
|Lokne laavavaa svarganaa dhaamamaa paap khriste lai dukh vethayu.
|-
|1
|Swarganu saukhya je te badhu mukataa dukh lidhaa ghanaa nij maathe;
|-
|
|Din thai bhutale hetathi chaalataa bodh puro kahyo sarv saathe. Lokne.
|-
|2
|Devanakaaydaa te sahu paaltaa kaam kidhaa badhaa shuddh rite;
|-
|
|Maanavi kaarane jeevane arpiyo paapine taaravaa purna prite. . Lokne.
|-
|3
|Paapno dankh je maanavi jaatamaa, je thaki vishva che purna dukhi,
|-
|
|Ae badhu Isuae dur to kaadhavaa swargnaa dhaamni moj muki. Lokne.
|-
|4
|Ae badhu bhrashtne kaaj kidhaa thaki mukti to paamashe lok aethi;
|-
|
|Khristne maanashe purna vishvaasathi te aj to paamashe traan tethi. Lokne,
|}
==Image==
[[File:Guj102.JPG|500px]]
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Shivrajni==
{{#widget:Html5mediaAudio|url={{filepath:102 Lok Ne Lavva Manu Bhai Manu Bhai Cassette.mp3}}}}