10: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "૧0 – હખેં પ્રભુની સેવા કરવી ૧ ગાતાં ગાતાં બધાં આવો, અમર રાગનાં ગીતો...")
 
No edit summary
Line 1: Line 1:
૧0 – હખેં પ્રભુની સેવા કરવી
==૧0 – હખેં પ્રભુની સેવા કરવી==
ગાતાં ગાતાં બધાં આવો,  અમર રાગનાં ગીતો ગાઓ;
{|
દેવનો મોટો પ્રેમ વખાણો,    તેનાં મોટાં કામો માનો.
|+૧0 – હખેં પ્રભુની સેવા કરવી
 
|-
૨ બાપના પ્રેમે ખબર લીધી,  ખ્રિસ્તને એવી આજ્ઞા દીધી;
|
ડૂબેલાના તારનાર થાઓ,  પાપીઓનો ઉદ્વાર લાવો.
|ગાતાં ગાતાં બધાં આવો, 
૩ મોતના માર્ગથી તેમને વારો, વે  રીઓના હાથથી તારો;
|અમર રાગનાં ગીતો ગાઓ;
સતના ધારાઓ જણાવો,    સુખને ચીલે તેમને લાવો.
|-
 
|
હવે, પાપી લોકો, માનો,    એનો પૂરો ઉદ્ધાર જાણો;
|દેવનો મોટો પ્રેમ વખાણો,   
હર્ખે પ્રેમની વાતો ઝાલો, હર્ખે પ્રેમની સલાહી પાળો.
|તેનાં મોટાં કામો માનો.
 
|-
આવો ને ભરોસો રાખો, ખ્રિસ્ત પર જીવનો બોજો નાખો
|
તે તમારાં દુ:ખો લેશે,   ને તમો શાંતિ દેશે.
|બાપના પ્રેમે ખબર લીધી, 
 
|ખ્રિસ્તને એવી આજ્ઞા દીધી;
હે યહોવા, તારી વાણી,  અમે સાંભળી અને માની
|-
તું આપે તે અમે લઈએ,   તું માગે તે અમે દઈએ.
|
|ડૂબેલાના તારનાર થાઓ, 
|પાપીઓનો ઉદ્વાર લાવો.
|-
|
|મોતના માર્ગથી તેમને વારો,
|વે  રીઓના હાથથી તારો;
|-
|
|સતના ધારાઓ જણાવો,   
|સુખને ચીલે તેમને લાવો.
|-
|
|હવે, પાપી લોકો, માનો,   
|એનો પૂરો ઉદ્ધાર જાણો;
|-
|
|હર્ખે પ્રેમની વાતો ઝાલો,
|હર્ખે પ્રેમની સલાહી પાળો.
|-
|
|આવો ને ભરોસો રાખો,
|ખ્રિસ્ત પર જીવનો બોજો નાખો
|-
|
|તે તમારાં દુ:ખો લેશે,  
|ને તમો શાંતિ દેશે.
|-
|
|હે યહોવા, તારી વાણી, 
|અમે સાંભળી અને માની
|-
|
|તું આપે તે અમે લઈએ,
|તું માગે તે અમે દઈએ.
|}

Revision as of 19:40, 15 July 2013

૧0 – હખેં પ્રભુની સેવા કરવી

૧0 – હખેં પ્રભુની સેવા કરવી
ગાતાં ગાતાં બધાં આવો, અમર રાગનાં ગીતો ગાઓ;
દેવનો મોટો પ્રેમ વખાણો, તેનાં મોટાં કામો માનો.
બાપના પ્રેમે ખબર લીધી, ખ્રિસ્તને એવી આજ્ઞા દીધી;
ડૂબેલાના તારનાર થાઓ, પાપીઓનો ઉદ્વાર લાવો.
મોતના માર્ગથી તેમને વારો, વે રીઓના હાથથી તારો;