1

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧ Gujarati પ્રભુનું સ્તોત્ર

૧ – ભજનની શરુઆત
ટેક: જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે.
જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા,
ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, કારક, ભાષક, શ્રોતા,
ભક્તસમાજ નિરંતર તેને, સાથ ભજો અનુરાગે;
નિશદિન ઈશ્વરના ગુણ ગાઓ, પ્રેમસુ ગાયક જાગે.
ઈશ્વરકૃત તન, જીવ અમારાં, અદ્ભુત કાર્ય અનુપા;
જીવનદાતા, શુભ પ્રતિપાલા, ધન્ય દયામય ભૂપા.
સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી;
ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી.

Phonetic English

1 – Prabhunu stotra
Tek: Jay jay param dayamay swami, smaarak gaan karo re.
1 Jeev, janaavar, andaj pakshi, raay, prajaajan jota,
Chetan, jad, man, buddhi, vicharo kaarak, bhaashak, shrota,
2 Bhaktasamaaj nirantar tene, saath bhajo anurage;
Nishadin ishwarna gun gaao, premasu gaayak jaage.
3 Ishwarkrut tan, jeev amaaraa, adhbhut karya anupa;
Jeewandata, shubh pratipala, dhanya dayamay bhoopa.
4 Sahu jag jog kare tuj seva, shubh shubh saad uthavi;
Gaan vakhaan karo sahu thame, antarman harkhavi.

Images

Images

Media - Traditional Tune - Sung By C.Vanveer

Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Yaman Kalyan

Chords

	C     F        G  C     C       F  G C
ટેક:	જય જય પરમ દયામય સ્વામી,	સ્મારક ગાન કરો રે.
	C                       Am          F   G   F    G    F   C
૧	જીવ, જનાવર, અંડજ પક્ષી,	જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા,
	C                       Am            F    G    F    G     F   C
	ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો,	ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો,કારક, ભાષક, શ્રોતા,