1: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "પ્રભુનું સ્તોત્ર ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. {| |+ T...")
 
No edit summary
Line 1: Line 1:
પ્રભુનું સ્તોત્ર
૧ – પ્રભુનું સ્તોત્ર

ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે.
ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે.

{|
  જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા,
|+ The table's caption
    ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, કારક, ભાષક, શ્રોતા
|-
૨  ભક્તસમાજ નિરંતર તેને, સાથ ભજો અનુરાગે;
|.
    નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, પ્રેમસુ ગાયક જાગે.
|જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા,
૩  ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં,  અદ્ભુત કાર્ય અનુપા;
|-
    જીવનદાતા, શુભ પ્રતિપાલા, ધન્ય દયામય ભૂપા.
|
૪ સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી;
|ચેતન, જડ, મન, બુ--, વિચારો, કારક, ભાષક, શ્રોતા,
        ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી.
|}

Revision as of 22:46, 1 July 2013

૧ – પ્રભુનું સ્તોત્ર

ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે.

૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા,