9
૯ – પ્રાર્થનાનો વખત
ટેક : |
આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, |
ભક્તિ થકી શક્તિ મળે, ઈસુ દે છે. | |
૧ | જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે; |
તેનું પાણી પીઓ તેની તરસ મટે છે. | |
૨ | જીવનની રોટલી આકાશમાંથી આવી છે; |
તેને ખાઘે ભૂખ ભાગે, મન ઘરાશે. | |
૩ | હે પ્રભુ ઈસુ, તારા જેવા કરજે; |
પાપ થકી છોડાવીને નવો જન્મ દે. | |
૪ | ઈશ્વરને સ્તવો ! મને મળી મુક્તિ; |
મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી. |
Phonetic English
Tek : | Aavo re saathio, praarthanaano vakhat che, |
Bhakti thaki shakti made, Isu de che. | |
1 | Jeevanani nadio Isumaathi vahe che; |
Tenu paani pio teni taras mate che. | |
2 | Jeevanani rotali aakaashamaathi aavi che; |
Tene khaaghe bhookh bhaage, man gharaashe. | |
3 | He prabhu Isu, taara jeva karaje; |
Paap thaki chodaavine navo janm de. | |
4 | Ishwarne stavo ! Mane madi mukti; |
Maara Khriste tena rakte taaryo paapthi. |
Translation
Chorus : | Friends, lets get together, its time to pray, |
By worshiping we get strength, [And] Jesus gives us that strength. | |
1 | River of life flows through Jesus; |
Drinking its water quenches our thirst. | |
2 | Bread of Life has arrived from the heavens (sky); |
Eating it, our hunger will flea, and our soul will be quenched.. | |
3 | Lord Jesus, make us like you; |
Save us from our sins and give us a new life. | |
4 | Praise Jesus ! I received freedom; |
My Jesus via his blood freed me from my sins. |