282
Jump to navigation
Jump to search
૨૮૨ - તારણ માટે પ્રાર્થના
મરાઠીમાં કર્તા: કે. આર. સાંગળે | |
અનુ. : જે. વી. એસ. ટેલર | |
રાગ : ભીમપલાસ | |
(તાલ : કેહરવા), કે | |
સારંગ (તાલ: દીપચંદી) | |
(પ્રભુ મજ તારણ દે પતિતાલા - એ મરાઠી ભજન પરથી) | |
ટેક: | પ્રભુ મુજ, તારણ દે પતિતોને, તારણ દે પતિતોને. |
પ્રભુ મુજ, તારણ દે પતિતોને. | |
૧ | પુણ્ય નથી, પ્રભુ મારી પાસે, પાપ ઘણાં મુજ માથે; પ્રભુ. |
૨ | નિશદિનના તો બહુ અપરાધે છું અતિ દોષિત સાથે; પ્રભુ. |
૩ | વૈદ્ય નથી, પ્રભુ, તુજ વિણ કોઈ, સાજો કર સૌ વાતે; પ્રભુ. |
૪ | સર્વ સમર્થ ખરો તું, ત્રાતા, રાખ મને તુજ હાથે; પ્રભુ. |
૫ | શું કરવું તે કહે, પ્રભુ નાથા, મૂર્ખ ઘણો છું જાતે; પ્રભુ. |
૬ | તુજ સ્તવનો હું ત્યારે ગાઉં, સંતોની સંઘાતે; પ્રભુ. |
Phonetic English
Maraathima Karta: K. R. Saamgade | |
Anu. : J. V. S. Taylor | |
Raag : Bhimpalaas | |
(Taal : Keharava), Ke | |
Saarang (Taal: Dipachandi) | |
(Prabhu majh taarahna de patitaala - Ae Maraathi bhajana parathi) | |
Tek: | Prabhu mujh, taarahn de patitone, taarahn de patitone. |
Prabhu mujh, taarahn de patitone. | |
1 | Puhnya nathi, prabhu maari paase, paap ghahna mujh maathe; prabhu. |
2 | Nishadinana to bahu aparaadhe choo ati doshit saathe; prabhu. |
3 | Vaidhya nathi, prabhu, tuja vina koi, saajo kar sau vaate; prabhu. |
4 | Sarv samarth kharo tu, traata, raakh mane tuj haathe; prabhu. |
5 | Shu karavu te kahe, prabhu naatha, moorkha ghano choo jaate; prabhu. |
6 | Tujh stavano hu tyaare gaau, santoni sanghaate; prabhu. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Bhoopali
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag :Bhimpalasi