99
૯૯ - ઊંચકી ચલાવ્યો
(રાગ : | દીવડો બુઝાયો આજે) |
કર્તા : | એન. જે. જયેશ |
ટેક : | ઊંચકી ચલાવ્યો, કોને ઊંચકી ચલાવ્યો ! શૂળીએ રે રે કોને ચડાવ્યો ! |
કોને જડાવ્યો, થંભે કોને જડાવ્યો ! શૂળીએ રે રે કોને ચડાવ્યો ! | |
૧ | ખુદ હતો એ પ્રેમ સ્વરૂપા, રહેમ રહી હ્રદયે શું અનુપા, |
એને, શું એને શિરે કંટક તાજ ચડાવ્યો !- શૂળીએ. | |
૨ | "માફ કરો, હે બંધવ પ્યારો, એક નહિ પણ વાર હજારો," |
શીખવનારો એવું, તેને ચાબુકથી ફટકાર્યો - શૂળીએ. | |
૩ | જેના હાથ કરે સૌ સાજા, પાય દયાનાં કામો જાતા, |
ખીલા હાથ પગોએ ઠોકી, ઠોકી જકડી માર્યો - શૂળીએ. | |
૪ | જેના મુખડે હાસ્ય ફરકતું, સ્નેહ, દયા જે નયનો રતું, |
એ મુખ ઉપર થૂંકી થૂંકી દિવ્ય પ્ર્ભુ તુચ્છકાર્યો - શૂળીએ. | |
૫ | "કોઈ ગાલ તમાચો મારે, ધરવો બીજો ગાલ તમારે," |
થપડ જોર મારી એને કહેતો કાંઈ અટકાવ્યો - શૂળીએ. | |
૬ | હાથપગેથી લોહી ટપકતું, પાણી પાણી મુખ તલસતું, |
"ઓ પ્રભુ, માફ કરો આ સૌને" છેલ્લી પ્રાર્થ ઉચ્ચાર્યો - શૂળીએ. | |
૭ | મોત સહ્યું નીચ થંભ તણું તેં, કારણ પાપ અનેક કર્યાં મેં; |
જીવન તવ ચરણે અરપીને, દાસ સદા રહું તારો - શૂળીએ. |
Phonetic English
(Raag : | Divado Buzaayo Aaje) |
Kartaa : | N. J. Jayesh |
Tek : | Uchaki chalaavyo, kone Uchaki chalaavyo ! Shudiae re re kone chadaavyo ! |
Kone jadaavyo, thambhe kone jadaavyo ! Shudiae re re kone chadaavyo ! | |
1 | Khuda hato ae prem swarupaa, rahem rahi hrudaye shu anupaa, |
Aene, shu aene shire kantak taaj chadaavyo !- Shudiae. | |
2 | "Maaf karo, he bandhav pyaaro, ek nahi pan vaar hajaaro," |
Sheekavanaaro aevu, tene chaabukathi fatakaaryo - Shudiae. | |
3 | Jenaa haath kare sau saajaa, paay dayaanaa kaamo jaat, |
Khilaa haath pagoae thoki, thoki jakadi maaryo - Shudiae. | |
4 | Jenaa mukhade haasya faraktu, sneh, dayaa je nayano ratu, |
Ae mukh upar thuki thuki divy prbhu tuchchhakaaryo - Shudiae. | |
5 | "Koi gaal tamaacho maare, dharavo bijo gaal tamaare," |
Thapad jor maare ene kaheto kai atakaavyo - Shudiae. | |
6 | Haathpagethi lohi tapakatu, paani paani mukh talasatu, |
"O prabhu, maaf karo aa saune" Chelli praartha uchchaaryo - Shudiae. | |
7 | Moat sahyu nich thambh tanu te, kaaran paap anek karyaa me; |
Jeevan tav charane arapine, daas sadaa rahu taaro - Shudiae. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bairagi