329

From Bhajan Sangrah
Revision as of 15:48, 16 December 2014 by ElanceUser (talk | contribs)
Jump to navigation Jump to search

૩૨૯ - આત્મ્સમર્પણ

૩૨૯ - આત્મ્સમર્પણ
ટેક: તન, મન, ધન, પ્રભુ, તુજ ચરણે, તુજ સઘળું છે, તેં જ દીધું છે,
અકળિત તુજ કરણી.
મારું છે તે હું ક કમાયો,
મુજ મનના એવા અભિમાને
ખિન્નત હાલ ઘણી.
હું, મમ ભાર્યા, કન્યા, સુત, સૌ
દાસ છીએ ચરણોના તારા,
પ્રિયતમ તું ધણી.
વાત, વિચાર ને વર્તન મમ સૌ
તુજ ઈચ્છાવશ છે, હે સ્વામી !
મન ધરું છું ધરણી.
રસ્તો, સત્ય, જીવન મમ તું,
આશ્રિત્ત લે ભવ પાર ઉતારી
ટાળી બગકરણી.


Phonetic English

329 - Aatmsamarpan
Tek: Tan, man, dhan, prabhu, tuj charane, tuj saghalun chhe, ten ja deedhun chhe,
Akalit tuj karani.
1 Maarun chhe te hun k kamaayo,
Muj manana eva abhimaane
Khinnat haal ghani.
2 Hun, mam bhaarya, kanya, sut, sau
Daas chheeye charanona taara,
Priyatam tun dhani.
3 Vaat, vichaar ne vartan mam sau
Tuj ichchhaavash chhe, he swaami !
Man dharun chhun dharani.
4 Rasto, saty, jeevan mam tun,
Aashritt le bhav paar utaari
Taali bagakarani.

Image

Media