143

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૪૩ - પ્રભુ ઈસુ વહેલો આવવાનો છે

(રાગ: આવવાને દે, આજે આવવાને દે.)
કર્તા: એચ. વી. એન્ડ્રુસ
તૈયાર થઈ રહો, નિત્ય તૈયાર થઈ રહો,
પ્રભુને મળવાને તમે નિત્ય તૈયાર રહો.
ટેક: આવવાનો છે, વહેલો આવવાનો છે;
પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે.
જાગૃત થઈ રહો, નિત્ય જાગૃત થઈ રહો;
પ્રભુ તમને પડતા મૂકશે, જાગો નહિ તો.
પ્રાર્થના કરતા રહો, નિત્ય પ્રાર્થના કર્તા રહો;
પરીક્ષણ પર જય પામવાને પ્રાર્થના કર્તા રહો.
સાક્ષી આપતા રહો, નિત્ય સાક્ષી આપતા રહો;
પ્રભુ તમને માન્ય કરશે, સાક્ષી આપો તો.
આપો ખ્રિસ્તને દાન, નિત્ય આપો ખ્રિસ્તને દાન;
પ્રભુ આવી હિસાબ માગશે, આપો પૂરું દાન.


Phonetic English

(રાગ: આવવાને દે, આજે આવવાને દે.)
કર્તા: એચ. વી. એન્ડ્રુસ
તૈયાર થઈ રહો, નિત્ય તૈયાર થઈ રહો,
પ્રભુને મળવાને તમે નિત્ય તૈયાર રહો.
ટેક: આવવાનો છે, વહેલો આવવાનો છે;
પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે.
જાગૃત થઈ રહો, નિત્ય જાગૃત થઈ રહો;
પ્રભુ તમને પડતા મૂકશે, જાગો નહિ તો.
પ્રાર્થના કરતા રહો, નિત્ય પ્રાર્થના કર્તા રહો;
પરીક્ષણ પર જય પામવાને પ્રાર્થના કર્તા રહો.
સાક્ષી આપતા રહો, નિત્ય સાક્ષી આપતા રહો;
પ્રભુ તમને માન્ય કરશે, સાક્ષી આપો તો.
આપો ખ્રિસ્તને દાન, નિત્ય આપો ખ્રિસ્તને દાન;
પ્રભુ આવી હિસાબ માગશે, આપો પૂરું દાન.