338
૧ – પ્રભુનું સ્તોત્ર
૧ | મુજ ત્રાતા મને બોલાવે ( | (૩) |
"સ્તંભ ઊંચકીને મારી પાછળ આવ." | ||
ટેક: | જ્યાં તે દોરે, પાછળ જઈશ, | |
તેની સાથે સંત સુધી જઈશ. | ||
૨ | ગેથસેમાનેમાં પણ જઈશ, ( | (૩) |
તેની સાથે સંત સુધી જઈશ. | ||
૩ | ન્યાયાસન આગળ પણ જઈશ, | (૩) |
તેની સાથે અંત સુર્ધા જઈશ. | ||
૪ | તે આપશે કૃપા ને ગૌરવ, | (૩) |
મારી સાથે અંત સુધી જશે. |