22
૨૨ – પ્રૈક ઈશ્વરની ભક્તિ
૧ | આવ, સર્વસમર્થ ભૂપ, | ગાવા તુજ નામ અનુપ; |
સા'ય અમને આપ. | ||
પિતા, તું મહિમાવાન, | સર્વ ઉપર જયવાન, | |
આવ, રાજા સ્તુતિમાન, | રાજ કર અમ પર ! | |
૨ | શબ્દ-સદેહ, તું આવ, | તુજ સામર્થ્ય જણાવ; |
સાંભળ અમ પ્રાર્થ. | ||
આવ, અમને આશિષ આપ, | તારી વાત દિલમાં સ્થાપ, | |
હે ત્રાતા, તુજ પ્રેમ્ અમાપ, | રહે અમો સાથ. | |
૩ | હે વિમળ સંબોધક, | કર વાસ દિલમાં આ તક, |
તું ઊતરી આવ. | ||
તું શક્તિમાન અપાર, | રાજ કર સૌ દિસ મોઝાર, | |
હે આત્મા, બળ દેનાર, | તુજ બળ પ્રગટાવ. | |
૪ | હે ત્રૈક ઈશ્વર મહાન, | કરીને તારાં વખાણ; |
હર્ષે બધાં. | ||
તુજ બાદશાહી દમામ, | ને તુજ મહિમાવાન નામ; | |
ગાઈશું પ્રેમથી તમામ, | સ્વર્ગે સદા. |
Phonetic English
1 | Aav, sarvsamarth bhoop, | gaava tuj naam anup; |
Saa'y amne aap. | ||
Pita, tu mahimavaan, | sarv upar jayvaan, | |
Aav, raaja stutimaan, | raaj kar am par ! | |
2 | Shabd-sadeh, tu aav, | tuj saamarthya janaav; |
Saambhad am praarth. | ||
Aav, amne aashish aap, | taari vaat dilma sthaap, | |
He traata, tuj prem amaap, | rahe amo saath. | |
3 | He vimad sanbodhak, | kar vaas dilma aa tak, |
Tu utari aav. | ||
Tu shaktimaan apaar, | raaj kar sau dis mojhaar, | |
He aatma, bad denaar, | tuj bad pragataav. | |
4 | He traik ishwar mahaan, | karine taara vakhaan; |
Harshe badha. | ||
Tuj baadashaahi damaam, | ne tuj mahimavaan naam; | |
Gaaishu premthi tamaam, | swarge sada. |
Image
Media