182
૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર
ગઝલ | |
કર્તા: | બી. બી. કુમાર |
૧ | જીવનના માર્ગમાં ચાલું, અહરૂનિશ ખ્રિસ્તમાં મા'લું; |
ગણું નવ પાપ હું વા'લું, સદા મમ મિત્ર છે ઈસુ. | |
૨ | તારણદાતા ઈસુ મારો, બચાવે નાશથી પ્યારો; |
નથી તું વિણ કો આરો, અદા મમ મિત્ર છે ઈસુ. | |
૩ | મળે ના મિત્ર તુજ જેવો, દીઠો ના અવનિમાં એવો; |
વખાણું કયાં અને કેવો? સદા મમ મિત્ર છે ઈસુ. | |
૪ | પ્રભુજી, પાય હું લાગું, ભૂલોની માોહ સૌ માગું; |
વિભુજી, નવ તને ત્યાગું, સદા મમ મિત્ર છે ઈસુ. | |
૫ | પ્રભુની પ્રાર્થના કરતાં, હ્રદયની અરજી ધરતાં; |
સદા સુપંથમાં રહેતાં, સદા મમ મિત્ર છે ઈસુ. |
Phonetic English