૧૫૪ - જય ખ્રિસ્ત, જય ખ્રિસ્ત

૧૫૪ - જય ખ્રિસ્ત, જય ખ્રિસ્ત
ટેક: જય ખ્રિસ્ત, જય ખ્રિસ્ત, જય પ્રભુ ખ્રિસ્ત,
આશીર્વાદ દયાળ, અમ ઉપર થાઓ.
જય જયકાર તારો આ લોકે ગરજાવો,
એ વિણ અમારો હેતુ અન્ય નહિ થાઓ.
અવિનાશી સૌખ્યનો પ્યાલો મધુર પીવો,
પ્રેમ ભરી તે તૃષિતો અન્યોને પાવો.
પરમ પવિત્ર દેવ, વર એવું આપો,
અહીંયાં અને સદા યોગ તુજ થાઓ.

Phonetic English

૧૫૪ - જય ખ્રિસ્ત, જય ખ્રિસ્ત
ટેક: જય ખ્રિસ્ત, જય ખ્રિસ્ત, જય પ્રભુ ખ્રિસ્ત,
આશીર્વાદ દયાળ, અમ ઉપર થાઓ.
જય જયકાર તારો આ લોકે ગરજાવો,
એ વિણ અમારો હેતુ અન્ય નહિ થાઓ.
અવિનાશી સૌખ્યનો પ્યાલો મધુર પીવો,
પ્રેમ ભરી તે તૃષિતો અન્યોને પાવો.
પરમ પવિત્ર દેવ, વર એવું આપો,
અહીંયાં અને સદા યોગ તુજ થાઓ.