235: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 16: Line 16:
|-
|-
|૧
|૧
|કાં ધર મૂકી તો હમણાં તમ દૂર ફરો છો?
|કાં ઘર મૂકી તો હમણાં તમ દૂર ફરો છો?
|-
|-
|
|
Line 46: Line 46:
|-
|-
|૬
|૬
|મોત થયે નહિ માફ, ન પછી ફરવાનું;
|મોત થયે નહિ માફ પછી, ન પછી ફરવાનું;
|-
|-
|
|
|આ જગતના દિન અલ્પ ઘણા, એમાં તરવાનું. ઘેર.
|આ જગના દિન અલ્પ ઘણા, એમાં તરવાનું. ઘેર.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 11:38, 27 December 2016

૨૩૫ - ઘેર વળો ભટકેલા !

૨૩૫ - ઘેર વળો ભટકેલા !
વિક્રાંત
કર્તા: જે. વી. એસ. ટેલર
ટેક: ઘેર વળો, રે, ઘેર વળો, સહુ જે ભટકેલા;
ઘેર વળો, તમ જે જગમાં, ખાધાં દુ:ખ, ઠેલા.
કાં ઘર મૂકી તો હમણાં તમ દૂર ફરો છો?
દોષ તણું જ્યમ દુ:ખ વધે ત્યમ કાજ કરો છો ? ઘેર.
ઈસુ તો તેડયાં જ કરે બહુ પ્રેમ કરીને;
મોત સહ્યું નિજ પ્રેમ થકી વધસ્તંભ ધરીને. ઘેર.
આત્માનો અવાજ ખરે સામથ્ર્ય ભરેલો;
પ્રેમ થકી તે બોધ કરે, હમણાં ફર વહેલો. ઘેર.
મંડળી તે પણ 'આવ' કહી બહુ આશ જણાવે;
ચાહના બહુ દેખાડી તને તુજ ભાવ મનાવે. ઘેર.
જ્ઞાન કહે, તમ સર્વ જણો, તજ્જો મન ઘેલું;
વાર વિલંભ કરે મરશો, લો સત્ય કહેલું. ઘેર.
મોત થયે નહિ માફ પછી, ન પછી ફરવાનું;
આ જગના દિન અલ્પ ઘણા, એમાં તરવાનું. ઘેર.

Phonetic English

235 - Gher Valo Bhatakela !
Vikrant
Karta: J. V. S. Tailor
Tek: Gher valo, re, gher valo, sahu je bhatakela;
Gher valo, tam je jagamaan, khaadhaan dukh, thela.
1 Kaan dhar mooki to hamanaan tam door pharo chho?
Dosh tanun jyam dukh vadhe tyam kaaj karo chho ? Gher.
2 Isu to tedayaan ja kare bahu prem kareene;
Mot sahyun nij prem thaki vadhastambh dhareene. Gher.
3 Aatmaano avaaj khare saamathrya bharelo;
Prem thaki te bodh kare, hamanaan phar vahelo. Gher.
4 Mandali te pan 'aav' kahi bahu aash janaave;
Chaahana bahu dekhaadi tane tuj bhaav manaave. Gher.
5 Gyaan kahe, tam sarv jano, tajjo man ghelun;
Vaar vilambh kare marasho, lo satya kahelun. Gher.
6 Mot thaye nahi maaph, n pachhi pharavaanun;
Aa jagatana din alp ghana, emaan taravaanun. Gher.

Image

Media - Vikrant Chhand


Media - Sung By C.Vanveer


Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. ManuBhai Rathod