217: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser2 (talk | contribs) |
||
Line 46: | Line 46: | ||
|- | |- | ||
| | | | ||
|પ્રેમે વશ | |પ્રેમે વશ થઈએ, અગ્નિ પડવા દે. | ||
|- | |- | ||
| | | | ||
Line 54: | Line 54: | ||
|જય મળે છે અમને, અગ્નિ પડવા દે. | |જય મળે છે અમને, અગ્નિ પડવા દે. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 22:46, 24 December 2016
૨૧૭ - પવિત્રાત્માની જરૂર
૬, ૬, ૬, ૫ ને ટેક | |
"Let the fire fall" | |
Tune: | S.S. 274 |
૧ | અમને જોઈએ અગ્નિ, માનીએ તુજ વાણી; |
એટલી જ છે વિનંતી અગ્નિ પડવા દે. | |
માગી નવી શક્તિ તુજ પર વિશ્વાસ રાખી; | |
નાઠાં શક ને ભીતિ, અગ્નિ પડવા દે. | |
ટેક: | અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે; (૨) |
આવ, પવિત્ર આત્મા, ને બાપ્તિસ્મા દે. (૨) | |
૨ | તારા પર ટેકું છું, પ્રાર્થના કરી જાથુ; |
સૌમાં માની તારું, અગ્નિ પડવા દે. | |
તારી ગમ સૌ લાવી મનમાં હર્ષ ઉપજાવી; | |
સ્વર્ગી ઘંટ વગાડી, અગ્નિ પડવા દે. | |
૩ | વફાદાર રહીએ, તુજથી બળ પામીએ; |
પ્રેમે વશ થઈએ, અગ્નિ પડવા દે. | |
પાડતાં બૂમ આનંદે, નાસી ગયો સંદેહ; | |
જય મળે છે અમને, અગ્નિ પડવા દે. |
Phonetic English
6, 6, 6, 5 Ne Tek | |
"Let the fire fall" | |
Tune: | S.S. 274 |
1 | Amane joeeye agni, maaneeye tuj vaani; |
Etali ja chhe vinanti agni padava de. | |
Maagi navi shakti tuj par vishvaas raakhi; | |
Naathaan shak ne bheeti, agni padava de. | |
Tek: | Agni padava de, agni padava de; (2) |
Aav, pavitra aatma, ne baaptisma de. (2) | |
2 | Taara par tekun chhun, praarthana kari jaathu; |
Saumaan maani taarun, agni padava de. | |
Taari gam sau laavi manamaan harsh upajaavi; | |
Svargi ghant vagaadi, agni padava de. | |
3 | Vaphaadaar raheeye, tujathi bal paameeye; |
Preme vash thaeene, agni padava de. | |
Paadataan boom aanande, naasi gayo sandeh; | |
Jay male chhe amane, agni padava de. |
Image
Media - Hymn Tune : Let the fire fall
Media - Hymn Tune : Let the fire fall - Sung By C.Vanveer