215: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser2 (talk | contribs) |
Upworkuser2 (talk | contribs) |
||
Line 31: | Line 31: | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|નિરંતર અજવાળું પમાડ, આત્મિક દષ્ટિની ઝાંખ | |નિરંતર અજવાળું પમાડ, આત્મિક દષ્ટિની ઝાંખ મટાડ; | ||
|- | |- | ||
| | | |
Revision as of 22:06, 24 December 2016
૨૧૫ - પવિત્રાત્મા, પ્રેરણા કર !
"Come, Holy Ghost, our souls inspire" | |
Tune: | St. Catherine. L. M. 61 |
૮ સ્વરો, (નવમી સદીના લઁટિન પરથી) | |
અંગ્રેજી અનુ. : | જોન કોસીન, ૧૫૯૪ - ૧૬૭૨ |
અન. : | ફ્રેડરિક વડ |
(" આવ, હે અજાણ્યા મુસાફર" એ રાગે ગાઈ શકાય.) | |
૧ | પવિત્રાત્મા, તું પ્રેરણા કર, દિવ્ય તેજથી અમોને ભર; |
હે આત્મા, શ્રેષ્ઠતા સ્થાપનાર, સંપૂર્ણ દાનોના આપનાર, | |
તુજ અભિષેક ઈશ્વરી જે, બળ, જીવન, પ્રેમનો અગ્નિ તે. | |
૨ | નિરંતર અજવાળું પમાડ, આત્મિક દષ્ટિની ઝાંખ મટાડ; |
અમારા ફલેશમાં આપજે સુખ, મનમાં તારી કૃપા તું મૂક; | |
શત્રુ દૂર રાખ, ને શાંતિ આપ; તું દોરનાર થા તો નથી શાપ. | |
૩ | હે આત્મા, અમને જાણવા દે, બાપ, દીકરો ને તું એક જ છે; |
પેઢી દર પેઢી તો સદાય અમારાથી આ ગીત ગવાય; | |
તુજ અનંત પુણ્ય હો સ્તુત્ય, બાપ, દીકરો, આત્મા પવિત્ર. |
Phonetic English
"Come, Holy Ghost, our souls inspire" | |
Tune: | St. Catherine. L. M. 61 |
8 Svaro, (Navani Sadeena Leintin Parathi) | |
Angreji Anu. : | Jon Kosin, 1594 - 1672 |
Anu. : | Fredrick Wood |
(" Aav, he ajaanya musaaphar" e raage gaai shakaay.) | |
1 | Pavitraatma, tun prerana kar, divya tejathi amone bhar; |
He aatma, shreshthata sthaapanaar, sampoorn daanona aapanaar, | |
Tuj abhishek Ishvari je, bal, jeevan, premano agni te. | |
2 | Nirantar ajavaalun pamaad, aatmik dashtini jhaankh mataak; |
Amaara phaleshamaan aapaje sukh, manamaan taari kra tun mook; | |
Shatru door raakh, ne shaanti aap; tun doranaar tha to nathi shaap. | |
3 | He aatma, amane jaanava de, baap, deekaro ne tun ek ja chhe; |
Pedhi dar pedhi to sadaay amaaraathi aa geet gavaay; | |
Tuj anant punya ho stutya, baap, deekaro, aatma pavitra. |
Image
Media - Hymn Tune :St. Catherine L.M.